SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૨/ ગાથા-૩૬૪-૩૫ ૧૮૯ વગેરે કષાયવાળા હોય તે પણ વિકથાના પરિણામ સ્વરૂપ છે, તેથી તેમને તે અંશથી પાર્શ્વસ્થાની પ્રાપ્તિ થાય. IBઉજા ગાથા : विज्जं मंतं जोगं, तेगिच्छं कुणइ भूइकम्मं च । अक्खरनिमित्तजीवी, आरंभपरिग्गहे रमइ ॥३६५।। ગાથાર્થ : વિધા, મંત્ર, યોગ, ચિકિત્સા અને ભૂતિકર્મ કરે છે, અક્ષરનિમિતજીવી છે, આરંભ પરિગ્રહમાં રમે છે. II39પII ટીકાઃ विद्यां देव्यधिष्ठितां, मन्त्रं देवाधिष्ठितं, योगं विशिष्टद्रव्यात्मकं चिकित्सां रोगप्रतीकारात्मिकां करोत्यसंयतानामिति शेषः, भूतिकर्म चाभिमन्त्रितभूतिपरिवेषादिकं करोति, एषणाग्रहणेन गतमेतदिति चेन, तत्राहारार्थमत्र तूपरोधादिनेति विशेषः, तथाऽक्षरनिमित्ताभ्यां लेखशालादेवज्ञत्वाभ्यां जीवितुं शीलमस्येत्यक्षरनिमित्तजीवी तन्मात्रवृत्तिकोऽत एव पूर्वोक्ताद्विशेषः, आरम्भेण सह परिग्रहः तस्मिन् पृथिव्याधुपमर्दे यथोक्तोपकरणातिरिक्तग्रहणे च रमते सज्जत इति ।।३६५ ।। ટીકાર્ય :વિસન્નત રતિ વિવા–દેવીથી અધિષ્ઠાન કરાયેલી વિદ્યા, મંત્ર=દેવથી અધિષ્ઠિત કરાયેલા મંત્ર, યોગ=વિશિષ્ટ દ્રવ્યાત્મક સંયોગ, ચિકિત્સા=અસંયમીની રોગ પ્રતિકારાત્મક ચિકિત્સા કરે એ અને ભતિકર્મને કરે છે અભિમંત્રિત ભૂતિપરિવેષાદિને કરે છે, એષણાના ગ્રહણથી આ=ભૂતિકર્મ, પ્રાપ્ત છે એ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો કહે છે – એમ ન કહેવું, ત્યાં એષણામાં, આહાર માટે ભૂતિકર્મ છે. અહીં ઉપરોધાદિથી છે ગૃહસ્થ પોતાના ઉપદ્રવના નિવારણ માટે સાધુને આગ્રહ કરે અને સાધુ ભૂતિકર્મ કરે તેનું ગ્રહણ છે, એ વિશેષ છે અને અક્ષર નિમિત્ત દ્વારા=લેખશાળા અને દેવને અર્થાત નસીબને જાણવાપણું તેના દ્વારા જીવવાનો સ્વભાવ છે આનો તે અક્ષરનિમિતજીવી તભાત્રવૃત્તિવાળો છે. આથી જ પૂર્વમાં કહેવાયેલાથી વિશેષ છે=ભૂતિકર્મથી અક્ષરનિમિતજીવી ભિન્ન છે, આરંભની સાથે પરિગ્રહ આરંભપરિગ્રહ તેમાં રમે છે–પૃથ્વીકાય આદિ જીવોની હિંસામાં અને શાસ્ત્રમાં કહેવાયેલા ઉપકરણથી વધારે ઉપકરણના ગ્રહણમાં પ્રવર્તે છે. ૩૬પા ભાવાર્થ સાધુ સમભાવની વૃદ્ધિની પરિણતિના ઉપાયભૂત ઉચિત કૃત્યોને છોડીને અસંયમના વિષયમાં કોઈ પ્રવૃત્તિ કરે નહિ, આથી ગૃહસ્થોને માત્ર સન્માર્ગનો ઉપદેશ આપે તે સિવાય તેમની કોઈ ચિંતા ન કરે,
SR No.022178
Book TitleUpdesh Mala Part 02
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy