SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩પ૦ ૧૯ અવતરણિતાર્થ :અને તેમના અપાયોને કહે છેઃલિંગ અવશેષવાળા સાધુને થનારા અપાયોને કહે છે – ગાથા - ओसन्नया अबोही य पवयणउम्भावणा य बोहिफलं । ओसन्नो वि वरं पिहु, पवयणउब्भावणापरमो ।।३५०।। ગાથાર્થ : અવસતા અબોધિ છે અને પ્રવચનની ઉદ્ભાવના બોધિનું ફળ છે, અવસજ્ઞ પણ પ્રધાન, પૃથુકસવિસ્તર, પ્રવચનની ઉભાવનામાં પરમ છે. ૩૫ol. ટીકાઃ इह लोके एव तावदवसन्नता अवमग्नता लोकमध्ये परिभूतता भवति, परलोके चाबोधिर्जिनप्रणीतधर्माप्राप्तिर्भवति भगवदाज्ञाविराधकत्वाद्, यतः प्रवचनोद्भावनैव, चशब्दस्यावधारणार्थत्वात् बोधिफलं, कारणे कार्योपचारात् सैव बोधिरूपं कार्यमित्यर्थः । सा च संविग्नविहारिभिरेव क्रियते तदनुष्ठानदर्शनेन प्रवचनश्लाघोत्पत्तेः, तदिदं सर्वावसत्रानधिकृत्योक्तम् । देशावमग्नस्त्वात्मनः कर्मपरतन्त्रतां बुध्यमानः परेभ्यः प्रकाशयन् वादलब्धिव्याख्यानादिभिः प्रवचनमुद्भावयन् श्लाघ्यश्चासौ, यत आह-अवसन्नोऽपि वरं प्रधानः पृथु इति क्रियाविशेषणं, अशेषःसुसाधुगुणप्रकाशनादिना सविस्तरं यथा भवतीत्यर्थः । तथा प्रवचनोद्भावनापरम आगमोन्नतिप्रधान इति ॥३५०॥ ટીકાર્ચ - ઇ તો ... મનોતિપ્રથાન નિ આ લોકમાં જ અવસાવતા=શિથિલાચારી સાધુની અવમગ્નતા, લોકોની મધ્યમાં પરિભૂત થાય છે અને પરલોકમાં અબોધિની પ્રાપ્તિ થાય છે=જિતપ્રણીત ધર્મની અપ્રાપ્તિ થાય છે, કેમ કે ભગવાનની આજ્ઞાનું વિરાધકપણું છે, જે કારણથી પ્રવચનની ઉદ્દભાવના જ બોધિનું ફળ છે, ૪ શબ્દનું અવધારણ અર્થપણું હોવાથી ઉભાવના જ બોધિનું ફળ છે એમ કહેલ છે; કેમ કે બોધિના કારણરૂપ ઉદ્દભાવનામાં બોધિરૂપ કાર્યનો ઉપચાર હોવાથી તે જ=પ્રવચનની ઉદ્દભાવના, બોધિરૂપ કાર્ય છે, એ પ્રકારનો અર્થ છે અને તે=પ્રવચનની ઉદ્દભાવના, સંવિગ્નવિહારી સાધુઓ વડે જ કરાય છે, કેમ કે તેમના અનુષ્ઠાનના દર્શનથી પ્રવચનની શ્લાઘાની ઉપપત્તિ છે, તે આ સર્વ અવસલ્લોને આશ્રયીને કહેવાયું. દેશઅવમગ્ન સાધુ વળી પોતાની કર્મપરતંત્રતાને જાણતો બીજાને પ્રકાશન કરતો વાદલબ્ધિ અને વ્યાખ્યાતાદિ વડે પ્રવચનની ઉદ્દભાવના કરે અને આનંદશઅવસત્ર સાધુ, પ્રશંસનીય છે, જે કારણથી કહે છે – અવસાવ પણ વર=પ્રધાન છે, પૃથુ એ ક્રિયાવિશેષણ છે, અશેષ સુસાધુના ગુણના પ્રકાશન વગેરે દ્વારા સવિસ્તર=પ્રવચનનો
SR No.022178
Book TitleUpdesh Mala Part 02
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy