SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ ઉપદેશમાલા ભાગ-૨/ગાથા-૯ વિષયમાં સંશ્લેષ પામતી નથી, તેવી ઇન્દ્રિયોને હણતા સાધુ સિદ્ધાંતના ઉપદેશથી ઇન્દ્રિયોનો ઘાત કરે છે અર્થાત્ સુસાધુની ઇન્દ્રિયો આકારમાત્રથી વસ્તુનું ગ્રહણ કરે છે અને સિદ્ધાંતના ઉપદેશનું અવલંબન લઈને ઇન્દ્રિયોની વિષયને સ્પર્શવાની જે શક્તિ પડી છે, તેનો સતત ઘાત કરે છે. આથી જેમ સાપથી ખાયેલો પુરુષ મૂચ્છિત થઈને પડેલો હોય, તેની જેમ સાધુની ઇન્દ્રિયો અકિંચિત્કર અર્થાતુ મૂચ્છ પામેલી હોય તેવી થાય છે, કેમ કે ભગવાનનો ઉપદેશ સર્પ જેવો છે, એથી ભગવાનના ઉપદેશરૂપ સર્પથી ડસાયેલી ઇન્દ્રિયો વિષયોમાં લેશ પણ ઉત્સુકતાને ધારણ કરતી નથી અને હિતકાર્યવાળા અર્થાત્ કૃતકૃત્ય મુનિમાં આ પ્રકારની ઇન્દ્રિયો શાંત થયેલી હોય છે. તેથી પવિત્ર એવી તે ઇન્દ્રિયો કેવળજ્ઞાન વખતે નાશ પામનારી છે. તેથી એ ફલિત થાય કે આકારમાત્રને ગ્રહણ કરવાવાળી ઇન્દ્રિયોને સાધુ સિદ્ધાંતના બળથી તે રીતે ઘાત કરે છે, જેથી તેની વિકાર ઉત્પન્ન કરવાની શક્તિ નષ્ટપ્રાયઃ થાય છે અને જ્યારે કેવળજ્ઞાન થાય ત્યારે શુદ્ધ થયેલી તે ઇન્દ્રિયો ચાલી જાય છે. જોકે કેવલીને દ્રવ્ય ઇન્દ્રિય હોય છે, તોપણ મતિજ્ઞાનના ઉપભોગરૂ૫ ભાવઈન્દ્રિય ચાલી જાય છે, આ પ્રકારનો અર્થ કરતાં ગાથાનો અર્થ આ પ્રકારે થાય છે – નિભગ એવી ઇન્દ્રિયો હણાયેલી જ છે. તેને મુનિ સિદ્ધાંતથી ઘાત કરે, અહિદષ્ટની જેમ હણાયેલી ઇન્દ્રિયો હિતકાર્યવાળા મુનિમાં પૂતનિર્માણિ છે, નિશનિ હતાનિ ક્રિયાળિ પાયે, અત્રેન અરિષ્ટના ૪ તાના हितकार्ये मुनौ पूतनिर्याणि ।। ગાથાનો બીજા પ્રકારે અન્વય કરીને અર્થ કરે છે – અન્વય : निहयानि-स्निहदानि, हयानि च हतानि च, इन्द्रियाणि घाए घाते कर्त्तव्ये अधनः साधुः पयत्तेन-प्रत्याप्तेन, अहियत्येनअधिकास्त्रेण, इहयानि इथगानि, हयकज्जे-हतकज्यो, पूयणिज्झाइं= પૂતનીયનિા અન્વયાર્થ: સ્નેહને ખંડન કરનારી છે એ પ્રમાણે જણાયેલી ઇન્દ્રિયોને ઘાત કર્તવ્ય હોતે છતે અધન= મુનિ, અધિકાઢ છે જેને એવા સર્વજ્ઞ વડે ચિતને આશ્રય કરીને રહેલી ઇન્દ્રિયોને મોક્ષપ્રાપ્તિ નિમિતે શોધન કરે. ટીકા - यदि वा स्निह्यतीति स्निहः विषयलोलः प्राणी, स्निहं द्यन्ति खण्डयन्तीति स्निहदानि हतानि च हनेर्गत्यर्थत्वाद् गत्यर्थानां च ज्ञानार्थत्वात् ज्ञातानि प्रतीतानीत्यर्थः, इन्द्रियाणि क्व ? हननं घातस्तस्मिन् कर्तव्ये संयमजीवितनाशकत्वेन प्रसिद्धानीति हृदयमतः कारणादविद्यमानधनोऽधनः साधुस्तं प्रत्याप्तेन सर्वज्ञेन, किम्भूतेनाधिकानि समर्गलानि ज्ञानमहाप्रभावादीनि तद्ध्वंसनक्षमाणि अस्त्राणि प्रहरणानि यस्यासावधिकास्त्रस्तेन, किं ? इष्कामः, ई दधाति थारयति इथं चित्तं तद्
SR No.022178
Book TitleUpdesh Mala Part 02
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy