SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૧ ઉપદેશમાહા ભાગ-૨/ ગાથા-૩૧૪-૨૧૫ मत्स्याः, मकरा मत्स्यविशेषाः, ग्राहा जलचरविशेषास्तैः प्रचुरो यः स तथा तस्मिन्, यः प्रविशति स किं प्रविशति ? लोभमहासागरे भीमे, तस्याऽप्यनन्तदुःखजलचराकुलत्वादिति ।।३१४।। ટીકાર્ય : દોર ... યુનત્તાહિતિ ઘોર=ભયંકર, આથી જ ભયાકર=ભયની ઉત્પત્તિનું સ્થાન એવા, સાગરમાં તે સાગર કેવો છે? તેથી કહે છે – તિમિ=મસ્યો, મકર=મસ્યવિશેષો, ગ્રાહ=જલચરવિશેષો, તેઓ વડે પ્રચુર છે જે તે તેવો છે તેમાંeતે સાગરમાં, જે પ્રવેશ કરે છે તે શું ? ભયંકર એવા લોભમહાસાગરમાં પ્રવેશ કરે છે, કેમ કે તેનું પણ=લોભમહાસાગરનું પણ, અનંત દુઃખરૂપ જલચરથી આકુલપાણે છે. ૩૧૪TI ભાવાર્થ - જેઓ અત્યંત ધનની લાલસાવાળા છે અને મૂઢમતિવાળા છે, તેઓ અત્યંત તોફાની અનેક જલચરોથી યુક્ત એવા સાગરમાં પ્રવેશીને પણ રત્ન ગ્રહણ કરવા તત્પર થાય છે અને બહુલતાએ વિનાશને પામે છે, તેમ જે જીવો લોભરૂપી મહાસાગરમાં પ્રવેશ કરે છે, તેઓ વિનાશ પામે છે, જોકે સામાન્યથી લોભનો પરિણામ દસમા ગુણસ્થાનક સુધી છે, તોપણ મુનિભાવ પ્રત્યે પ્રસ્થિત મુનિઓ લોભનું ઉમૂલન કરવા સતત પ્રયત્ન કરે છે. આથી શરીર ઉપર પણ મમત્વ ધારણ કરતા નથી, પરંતુ સર્વ ઉદ્યમથી લોભના વિનાશ માટે યત્ન કરે છે અને જેઓ મૂઢમતિવાળા છે, તેઓ સાધુપણું ગ્રહણ કરીને પણ શિષ્યના લોભમાં, પર્ષદાના લોભમાં કે પોતાના ભક્ત શ્રાવકો કેમ અધિક થાય ? તેના લોભમાં મનુષ્યજન્મ નિષ્ફળ કરે છે. આથી તેમની સંયમની આચરણા પણ નિષ્ફળપ્રાયઃ બને છે અને ગૃહસ્થો પણ ધનાદિના લોભને વશ અનેક પ્રકારના આરંભ-સમારંભ કરે છે. ધર્મમાં કંઈક વ્યય કરીને સંતોષ પામે છે, તોપણ લોભથી અંતે તેઓનો વિનાશ થાય છે. આવા અવતરણિકા - एवं क्रोधादिस्वरूपं निश्चित्याप्यकार्येभ्यो न निवर्तन्ते प्राणिनः कर्मपरतन्त्रत्वादाह चઅવતરણિતાર્થ - આ રીતે ક્રોધાદિના સ્વરૂપનો નિર્ણય કરીને પણ જીવો અકાર્યોથી લિવર્તન પામતા નથી; કેમ કે કર્મનું પરતંત્રપણું છે અને કહે છે – ગાથા : गुणदोसबहुविसेसं, पयं पयं जाणिऊणं नीसेसं । दोसेहिं जणो न विरज्जइ, त्ति कम्माण अहिगारो ।।३१५ ।।
SR No.022178
Book TitleUpdesh Mala Part 02
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy