SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ ઉપદેશમાલા ભાગ-૨ | ગાથા-૩૧૧-૨૧૨ चालयति तत एव भुजङ्गात् तस्यान्तो विनाशः सम्पद्यते, रोषभुजगोपमानमिदं क्रोधसर्पोपमैषा, क्रोधमुदीरयंस्तथैव विनश्यतीत्यर्थः ।।३११।। ટીકાર્ય : જો તુર્માસુર વિનાયતીત્યર્થ છે જે દુબુદ્ધિ ભાસુર=ભયંકર, ભુજંગને=સર્પ, દાઢમાં પ્રચંડ વિષ છે એવા સર્પને=ઉત્કટ આશીવિષ સાપને વિઘન કરે છેઃખીલી આદિથી ચલાવે છે, તેનાથી જ તે સર્પથી જ, તેનો અંત થાય છે=વિનાશ થાય છે. રોષરૂપી સર્પનું ઉપમાન આ છે=ક્રોધરૂપી સાપને આ ઉપમા છે, ક્રોધની ઉદીરણા કરતો જીવ તે પ્રમાણે જ વિનાશ પામે છે. ૩૧૧ ભાવાર્થ - નિમિત્તોને પામીને જીવને અરુચિ, દ્વેષ, ક્રોધ વગેરે ભાવો થયા કરે છે અને જેઓ તે ભાવોને પ્રતિપક્ષ ભાવન દ્વારા ક્ષીણ કરવા યત્ન કરતા નથી, તેવા જીવો ધર્મ કરે તોપણ ધર્મનાં ક્ષેત્રોમાં પણ પોતાના અસહિષ્ણુ સ્વભાવને કારણે બીજા જીવોના તે તે પ્રકારના વર્તનને જોઈને ક્રોધાદિ ભાવો કરે છે. તેઓ આત્મામાં પ્રચંડ દાઢાવાળા સર્પ જેવા ક્રોધ-કષાયને નિમિત્ત અનુસાર છંછેડે છે. તેથી ક્લિષ્ટ કર્મો બાંધીને દુર્ગતિની પરંપરાને પ્રાપ્ત કરે છે. આથી સંયમજીવનમાં પણ જેમની તે પ્રકારની અસહિષ્ણુ પ્રકૃતિ છે, તેઓ નિમિત્ત અનુસાર આત્માના ક્રોધરૂપી સર્પને છંછેડીને તપ-ત્યાગરૂપ બાહ્ય આચરણાઓને સેવીને પણ તે સુકૃતને ભસ્મસાત્ કરે છે. ll૩૧૧ાા ગાથા : जो आगलेइ मत्तं, कयंतकालोवमं वणगइंदं । તો તે વિશે છુષ્પ, માથાફા ભુવા રૂા ગાથાર્થ : જે મદોન્મત કૃતાન્તકાલ જેવા વનગજેન્દ્રને ગ્રહણ કરે છે, તે તેના વડે જ ચૂર્ણ કરાય છે. માનગજેન્દ્ર વડે આ ઉપમા છે. [૩૧] ટીકા :___य आकलयति गृह्णाति मत्तं मदोत्कटं कृतान्तकालोपमं मृत्युकालतुल्यं वनगजेन्द्रम् अरण्यकरिणं, स तेनैव करिणा क्षुद्यते चूर्ण्यते मानगजेन्द्रेणैषोपमा मानमपि प्रकुर्वं-स्तथा प्रलीयत इति भावः રૂાા ટીકાર્ય : જ યાન િ... ભાવ: | જે મત મદથી ઉત્કટ એવા, કૃતાતકાલની ઉપમાવાળા=મૃત્યકાલ
SR No.022178
Book TitleUpdesh Mala Part 02
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy