SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૯ ઉપદેશમાલા ભાગ-૧/ ગાથા-૧૯૩–૧૯૪ પ્રમાદ પ્રત્યે કંઈક શિથિલ ભાવવાળા થાય છે, તોપણ પ્રમાદી સ્વભાવને કારણે તે રીતે સંયમ સેવીને મનુષ્યભવ પ્રાયઃ નિષ્ફળ કરે છે. ૧૯૩ અવતરણિકા : થમ્ ?અવતરણિકાર્ય : કેવી રીતે આત્માનો શોક કરે છે ? તે બતાવે છે – ગાથા : હા નીવ ! પાવ ભીમદિસ, નાનોળીયાઉં વદુગાવું છે भवसयसहस्सदुलहं पि, जिणमयं एरिसं लद्धं ।।१९४।। ગાથાર્થ : હે જીવ! પાપી લાખો ભવોમાં દુર્લભ પણ આવા પ્રકારના જિનમતને પામીને એકેન્દ્રિયાદિ જાતિ અને શીત-ઉષ્ણાદિ સેંકડો યોનિઓમાં તું ભમીશ. II૧૯૪ll ટીકા : हा दैन्ये, जीव पाप दुरात्मन् ! भ्रमिष्यसि पर्यटिष्यसि, जातय एकेन्द्रिया-द्याः, योनयः शीतेतराद्याः, जातयश्च योनयश्चेति समासः, तासां शतानि, बहूनि, भवशतसहस्रदुर्लभं जन्मलक्षदुष्पापम् अपिः सम्भावनायां जिनमतं भगवदागममीदृशमचिन्त्यचिन्तामणिकल्पं लब्ध्वा आसाद्य तदकरणादिति ॥१९४।। ટીકાર્ચ - દા ..... તરછિિત | હા શબ્દ દેવ્ય અર્થમાં છે, તે જીવ, પાપી=દુરાત્મા, એકેન્દ્રિયાદિ જાતિઓ, શીત-ઈતરાદિ યોનિઓ, જાતિઓ અને યોનિઓ એ પ્રમાણે સમાસ છે, તેના ઘણા સેંકડો ભવો ભમીશ, લાખો ભવમાં દુર્લભ પણ જિનમતને=ભગવાનના આગમને, આવા પ્રકારનાને= અચિંત્ય ચિંતામણિ જેવા આવે, પામીને તેના અકરણથી તું ભમીશ. ૧૯૪તા. ભાવાર્થ : પ્રમાદી સાધુ અનાદિના પ્રમાદના અભ્યાસને વશ સંયમજીવન પસાર કરતા હોય ત્યારે આત્માને અનુશાસન આપતાં વિચારે છે કે હે પાપી જીવ ! અચિંત્ય ચિંતામણિ જેવા જિનમતને પામીને તું આ રીતે પ્રમાદ કરીશ, તો એકેન્દ્રિયાદિ ખરાબ યોનિઓમાં દીર્ઘકાળ ભટકીશ; કેમ કે ત્રણ અવસ્થાનો કાળ ઉત્કૃષ્ટથી બે હજાર સાગરોપમ છે અને આ રીતે પ્રમાદ કરવાથી પ્રમાદની પરંપરા ચાલે તો સંસારનો
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy