SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૫૮-૧૫૯ ૨૫૭ જોઈને તેઓ અકાર્યની માગણી કરે ત્યારે નિમિત્તને પામીને તે સાધુને પણ પાતનો પરિણામ થઈ શકે છે. વળી ઘણા સાધુની મધ્યમાં વસનારા સાધુને સ્ત્રી તરફથી ઉપદ્રવ થવાની શક્યતા અલ્પ રહે છે. વળી નિમિત્તને પામીને કામની ઇચ્છા થાય, તોપણ ઘણા સાધુની મધ્યમાં હોવાથી તે વિચાર પ્રવર્ધમાન થતો નથી, પરંતુ અલ્પ થઈને વિરામ પામે છે. વળી એકાકી સાધુને સ્ત્રીને જોઈને કામની ઇચ્છા થાય ત્યારે કોઈ નિયંત્રણ ન હોવાથી સ્વાભાવિક એ પ્રકારનો ભાવ પ્રવર્ધમાન થાય. તેથી અકાર્ય થવાની પણ સંભાવના રહે છે, માટે કલ્યાણના અર્થી સામાન્ય સાધુએ ગચ્છમાં જ વાસ કરવો જોઈએ, એકાકી વિહાર કરવો જોઈએ નહિ. II૧૫૮॥ અવતરણિકા : તથા અવતરણિકાર્ય : તથા દ્વારા એકાકીના અન્ય દોષોનો સમુચ્ચય કરે છે ગાથા = उच्चारपासवणवंतपित्तमुच्छा मोहिओ Fat । सद्दवभाणविहत्थो, निक्खिवर व कुणइ उड्डाहं ।। १५९ ।। ગાથાર્થ: ઉચ્ચાર=મળ, પ્રશ્રવણ=મૂત્ર, વાન્ત=વમન, પિત્ત-મૂર્ચ્છ આદિથી મોહિત એવો એકાકી સાધુ સદ્રવભાજનવિહસ્ત જો નિક્ષેપ કરે તો આત્મા અને સંયમની વિરાધના કરે છે, ઉચ્ચારાદિ કરે તો ઉડ્વાહને કરે છે. II૧૫૯ ટીકા ઃ उच्चारः :=પુરીષ, પ્રસ્રવળ=મૂત્ર, વાતં=વમાં, પિત્તમૂર્છા=પિત્તોત્રેાવા-મિજી વિહ્વતતા, आदिशब्दाद्वातविसूचिकादिग्रहः, एतैरकाण्डप्रवृत्तैर्मोहितो विधुरितशरीर एकः सद्रवभाजनविहस्तः सपानकपात्रव्यग्रकरः सन्, वाशब्दो यदिशब्दार्थो यदि तद् भाजनं निक्षिपति विह्वलताघातेन प्रेरयति तदा आत्मसंयमविराधनेति गम्यते । अथागृहीतेनाचरत्युच्चारादीनि ततः करोत्युड्डाहं प्रवचनलाघवमिति ।। १५९ ।। ટીકાર્ય ઃ उच्चारः નાધવમિતિ ।। ઉચ્ચાર=મળ, પ્રશ્રવણ=મૂત્ર, વાત=વમન, પિત્તમૂર્છા=પિત્તના ઉદ્રેકથી આકસ્મિકી વિહ્વળતા, આવિ શબ્દથી વાત-વિસૂચિકા આદિનું ગ્રહણ છે, અકાંડ પ્રવૃત્ત
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy