________________
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૫૧
૨૪૩ रश्छिन्नं परशुना, जातोऽनन्तवीर्यसुतः कार्तवीर्यो राजा तेनाकर्ण्य वृत्तान्तं जातमत्सरेणागत्य हतो यमदग्निः, रामेणाप्यसाविति । तद्भार्या सुताराऽऽपन्नगर्भा भयात्प्रपलायमाना गता तापसाश्रमम् । तत्र च विह्वलत्वात्पतितो निष्पन्नदारको भूमिं गृह्णन्नास्येन । कृतं तद्वारेण तस्य नाम सुभूम इति । रामेणापि गत्वाधिष्ठितं तद्राज्यं, क्रोधवशात् कृता सप्तकृत्वो निःक्षत्रिया वसुधा, भृतं प्रधानक्षत्रियदंष्ट्राणां स्थालम् । अन्यदा पृष्टस्तेन नैमित्तिकः कुतो मे मरणमिति । स प्राहयत्सविधानादेताः स्थालस्थिता दंष्ट्राः पायसीभविष्यन्ति तत इति । ततस्तदुपलम्भार्थं कारितं तेन सिंहासनं तस्याग्रतो निवेश्य स्थालमवारितसत्रम् । इतश्च नैमित्तिकसूचितसुतावरत्वान्मेघनादविद्याधरेण सेव्यमानो गतो वृद्धिं सुभूमः । स मातरमपृच्छत् किमियानेव लोक इति ? तत् श्रुत्वा वचो रुदितं तया, सोऽवोचद्-अम्ब किमेतत् ? तया कथितो वृत्तान्तः । ततोऽसावभिमानेन गतो गजपुरं, प्रविष्टः सत्रमण्डपम्, अधिष्ठितं सिंहासनं, पायसीभूता दंष्ट्रा भक्षयितुमारब्धाः, श्रुतं तद्रामेण, समागतस्तत्र स सबलः, ततः सुभूमपुण्यानुभावाद्यः प्राक् क्षत्रियसनिधानेन जज्वाल स विध्यातः परशुः, प्रहरबलं भग्नं मेघनादेन, परशुरामं प्रत्युपस्थितो भुक्त्वा गृहीतस्थालः सुभूमः, कृतं तदेवतया तच्चक्रम् ततस्तेन तं निपात्य राज्यमधिष्ठायैकविंशतिवारानिर्ब्राह्मणीकृत्य पृथिवीं गतः सप्तमपृथिवीमिति ।।१५१।। टीवार्थ:
निजका ..... पृथिवीमिति ।। Cast goiधुमो ५gi, पोdij प्रयोग विद्यमान थथे छते ખર-પરુષ થાય છે=કાર્યથી નિષ્ફર અને વાણીથી કર્કશ થાય છે, જે પ્રમાણે પરશુરામ અને સુભૂમથી કરાયેલો બ્રા અને ક્ષત્રનો ક્ષય થયો, બ્રા અને ક્ષત્રનો સમાહાર ૮% હોવાના કારણે એકવચનનો ભાવ છે અને અહીં યથાયોગ સંબંધ છે, રામથી કરાયેલો ક્ષત્રિયોનો ક્ષય થયો. વળી સુભૂમથી કરાયેલો બ્રાહ્મણોનો ક્ષય થયો, એ પ્રમાણે અક્ષરાર્થ છે. હવે કથાનક –
ગજપુરમાં અનંતવીર્ય રાજાની પત્નીની રેણુકા નામની બેન યમદગ્નિ તાપસ સાથે પરણાવાઈ, તેણી એકવાર બ્લેન પાસે આવી, રાજા વડે તેણીને પુત્ર ઉત્પન્ન કરાયો. ઋષિ વડે લવાઈ અને તેણીને વિદ્યાધરથી અપાયેલી પરશુવિધાવાળો રામ મોટો પુત્ર હતો. કુળને કલંકભૂત આ છે, એથી થયેલા ક્રોધવાળા તેના વડે પુત્ર સહિત મારી નંખાઈ, તે સાંભળીને અનંતવીર્ય વડે આવીને આશ્રમ વિનાશ પમાડાયો, રામ વડે પણ પરશુથી તેનું મસ્તક છેદયું, અનંતવીર્યનો પુત્ર કાર્તવીર્ય રાજા થયો, વૃત્તાંતને સાંભળીને થયેલા મત્સરવાળા તેના વડે આવીને યમદગ્નિ હણાયો, રામ વડે પણ આ હણાયો, તેની ભાર્યા-કાર્તવીર્યની ભાર્યા, વળી તારા પ્રાપ્ત થયેલા ગર્ભવાળી ભયથી નાસતી તાપસના આશ્રમે ગઈ અને ત્યાં વિહ્વળપણું હોવાથી મુખ વડે ભૂમિને ગ્રહણ કરતો જન્મેલો બાળક પડ્યો. તે દ્વારા તેનું નામ સુભમ એ પ્રમાણે કરાયું. રામ વડે પણ જઈને તે રાજ્ય અધિષ્ઠિત કરાયું. ક્રોધના વશથી પૃથ્વી સાત વાર નિ ક્ષત્રિયા કરાઈ. પ્રધાન એવા ક્ષત્રિયોની દાઢોનો થાળ ભરાયો.