________________
૨૨૪
અવતરણિકા :
तदयं महात्मा प्राणप्रहाणेऽपि न क्षान्तेश्चलितः बुध्यते चेदं साधूनां यत आह
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૩૮
અવતરણિકાર્ય :
અને આ મહાત્મા પ્રાણના નાશમાં પણ ક્ષાંતિથી ચલિત થયા નહિ અને સાધુઓનું આ=ક્ષમાશીલપણું જણાય છે, જે કારણથી કહે છે
ગાથા :
-
दुज्जणमुहकोदंडा, वयणसरा पुव्वकम्मनिम्माया ।
સાકૂળ તે ન બચ્ચા, વંતીનય વદંતાળ ।।૮।।
ગાથાર્થ ઃ
દુર્જનના મુખરૂપી ધનુષ્યથી નીકળેલાં પૂર્વે કરાયેલા કર્મથી ઉત્પન્ન થયેલાં તે વચનબાણો ક્ષાંતિલકને વહન કરતા સાધુઓને લાગ્યાં નથી. II૧૩૮।।
ટીકા ઃ
दुर्जनमुखं खलवक्त्रं कोदण्डं धनुरिव येषां ततो निर्गमात्ते तथा, वचनान्येव भेदकत्वात् शरा बाणा वचनशराः, पूर्वकर्मनिर्मिताः, पुराकृतकर्मजनिताः, साधूनां ते न लग्नाः, भूतनिर्देशः स्थितमेतदिति ज्ञापनार्थः, अन्यथा न लगन्ति न लगिष्यन्तीत्यपि ट्रष्टव्यं क्षान्तिरेव तन्निवारणदक्षत्वात् પાર્જ, તāદતાં ધાયતામિતિ ।।૮ાા
.....
ટીકાર્ય :
दुर्जनमुखं. ધારયતામિતિ ।। દુર્જનનું મુખ=ખલનું મુખ, કોદંડ=ધનુષ્ય જેવું છે. જેઓને તેમાંથી નિર્ગમન હોવાને કારણે તે તેવાં છે=દુર્જનના મુખરૂપી ધનુષ્યથી નીકળેલાં છે, ભેદકપણું હોવાથી વચનો જ શર=બાણો છે=વચનશરો છે, પૂર્વ કર્મ નિર્મિત=પૂર્વે કરાયેલા કર્મથી ઉત્પન્ન થયેલાં વચનરૂપી બાણો છે, સાધુઓને લાગ્યાં નથી. ભૂતકાળનો નિર્દેશ આ સ્થિત છે, એ પ્રમાણે જણાવાના અર્થવાળો છે=ન નનાઃમાં ભૂતકાળનો નિર્દેશ સાધુઓને તે લાગ્યાં નથી, એ સ્થિત છે. એ જણાવવા માટે છે, અન્યથા લાગતાં નથી અને લાગશે નહિ, એ પણ જાણવું. ક્ષાન્તિ જ તેના નિવારણનું દક્ષપણું હોવાથીદુર્જનનાં વચનોના નિવારણનું દક્ષપણું હોવાથી, ફલક છે, તેને વહન કરતાને=ધારણ કરતા મુનિઓને, તે લાગ્યાં નહિ, એમ અન્વય છે. ૧૩૮।। ભાવાર્થ
સુસાધુ હંમેશાં ક્ષમાદિ ગુણોથી ભાવિત હોય છે, તેમ પોતાના પૂર્વ કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલાં