SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦. ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૧૧૩ सुंसुमारनगरे धुंधुमारराजसुतया अङ्गारवत्या वादे तिरस्कृतनिष्कासितया परिवाजिकया दर्शिततद्रूपाऽऽक्षिप्तचित्तेन दूतप्रेषणाऽदानाक्रुद्धनोज्जयिन्या आगत्य चण्डप्रद्योतराजेन रुद्धं तनगरं, विषण्णेन राज्ञा किमत्र भविष्यतीति पृष्टो नैमित्तिकः, स प्राह-निरूप्य कथयामि, ततो गतोऽसौ निमित्तग्रहणार्थं, त्रासितानि तेन रममाणानि डिम्भरूपाणि, इतश्च वारत्तकनामा मुनिस्तत्रैव नागगृहे स्थित आसीत्, तन्मूलं गतानि कथञ्चित्तानि, तेनोक्तं-मा भैषुरिति, इतरेणापि श्रुतं तद्वाक्यं, कथितं च राज्ञः, गृहीत्वा तदर्थं जातावष्टम्भेन तेन दत्वाऽवस्कन्दं गृहीतश्चण्डप्रद्योतः, आनीतश्च स्वगेहमुक्तश्च किमिदानीं भवतः क्रियते ? स प्राह-यद्भवद्गृहमागतानां युज्यते तत्कुरु ? ततो वशीकृतेषु नीचेषु कृपावन्तः सन्त इत्यालोच्य दत्ता अङ्गारवती तस्मै । स तया सह भ्रमन्नगरेऽल्पसामग्रीकं तदवलोक्य तां पृष्टवान् कथमहं गृहीत इति, सा प्राह-निमित्तबलेन, स प्राह-कथं ?, ततः कथितस्तया मुनिवृत्तान्तः । अन्यदा स वारत्तकमुनिर्दर्शितस्तया तस्य, ततोऽसौ लोकसमक्षं हासगर्भं तमब्रवीत् नैमित्तकक्षपक ! नमस्ते । ततः क्व मया निमित्तं प्रयुक्तमित्युपयुक्तो मुनिर्जन्मप्रभृति स्वापराधेषु, आः । ज्ञातं दारक ! मा भीर्दानमिति । ततो जातपश्चात्तापो दत्वालोचनां प्रतिक्रान्त इति ।।११३।। ટીકાર્ય : સ્તોડ ... નિદ્રાન્ત તિ | થોડો પણ ગૃહસ્થનો પ્રસંગ ગૃહસ્થનો સંબંધ, શુદ્ધ યતિને= નિર્મળ સાધુ, કાદવમલ, સંપાદન કરે છે, દગંતને કહે છે – જે પ્રમાણે આ વારત્તક ઋષિ પ્રદ્યોત નરપતિ વડે હસાયા, તે પ્રમાણે અન્ય પણ ગૃહસ્થના સંબંધથી થયેલા માલિત્યવાળા હસાય છે, એ પ્રમાણે ઉપાય છે. કથાનક વળી અહીં છે – સુસુમાર નગરથી ધુંધુમાર રાજાની પુત્રી અંગારવતી વડે વાદમાં તિરસ્કાર કરાયેલી અને પછી કાઢી મુકાયેલી પરિવાજિકા વડે દેખાડાયેલા તેના રૂપથી આક્ષિપ્ત ચિત્તવાળા દૂતનું મોકલવું, નહિ આપવાથી ક્રોધવાળા થયેલા ચંડપ્રદ્યોત રાજા વડે ઉજ્જયિનીથી આવીને તેનું નગર રુંધાયું, વિષાદ પામેલા રાજા વડે અહીં શું થશે? એ પ્રમાણે નૈમિત્તિક પુછાયો. તે કહે છે – જોઈને કહું છું અને ત્યાર પછી નિમિત્ત ગ્રહણ માટે તેના વડે રમતા બાળકો ત્રાસ પમાડાયા અને આ બાજુ વારત્તક નામના મુનિ ત્યાં જ નાગગૃહમાં રહેલા હતા, તે બાળકો કોઈક રીતે તેની પાસે ગયા. તે મુનિ વડે કહેવાયું. ભય ન પામો, ઇતર વડે પણ=નૈમિત્તિક વડે પણ, તે વાક્ય સંભળાયું, તે રાજાને કહેવાયું. તેના અર્થને ગ્રહણ કરીને થયેલા અવખંભવાળાનિશ્ચયવાળા, તેના વડે હુમલો કરીને ચંડપ્રદ્યોત ગ્રહણ કરાયો, પોતાના ઘરે લઈ જવાયો અને કહેવાયો – હમણાં તમારું શું કરાય?તે કહે છે – જે તમારા ઘરે આવેલાનું કરાય તે મારું કરાય. તેથી વશ કરાયેલા નીચામાં સંતો કૃપાવાળા હોય છે, એ પ્રમાણે વિચારીને તેને અંગારવતી અપાઈ, તેણી સાથે નગરમાં ભમતા તેણે અલ્પ સામગ્રીવાળા તે નગરને જોઈને તેણીને પૂછ્યું – હું કેવી રીતે ગ્રહણ કરાયો ? તેણી કહે છે – નિમિત્તના
SR No.022177
Book TitleUpdesh Mala Part 01
Original Sutra AuthorDharmdas Gani, Siddharshi Gani
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy