________________
૧૩૮
ઉપદેશમાલા ભાગ-૧ | ગાથા-૮૧
ગાથા :
सद्धिं वाससहस्सा, तिसत्तखुत्तोदयेण धोएणं ।
अणुचित्रं तामलिणा, अन्नाणतवो त्ति अप्पफलो ।।८१।। ગાથાર્થ :
તામસી વડે એકવીસ વખત ઘોયેલા ઉદકથી સાઈઠ હજાર વર્ષ સુધી આચરણ કરાયેલો અજ્ઞાનતપ છે, એથી અા ફલવાળો છે. II૮૧ ટીકા :
षष्टिवर्षसहस्राणि त्रिःसप्तकृत्वः इत्येकविंशतिवारा इत्यर्थः किम् ? उदकेन धौतं प्रक्षालितं यत्तेन करणभूतेन भैक्षेणेति गम्यते, गृहत्यागात्पश्चादनुचरितं सेवितं तप इति शेषः । केन ? तामलिना न च तथाप्यसौ मोक्षं विशिष्टदेवत्वं वा साधितवानिति हेतोनिश्चीयते एतदज्ञानतपोऽल्पफलमित्यक्षरार्थः, भावार्थः कथानकादवसेयः । तच्चेदं
तामलिप्त्यां तामलिनामा श्रेष्ठी जातलौकिकवैराग्यो विहितस्वोदरमानचतर्विभागभिक्षाभोजनः प्रतिपद्याव्यक्तलिङ्गं तन्नगरीसमीपवर्तिनधुपकण्ठे षष्टिवर्षसहस्राणि तपस्तप्तवान् । स च तावन्तं कालं भृत्वा भक्ष्यस्य तद्भाजनं, दत्वा जलस्थलनभश्चरसत्त्वानां भागत्रयं, चतुर्थभागेनैकविंशतिवारान् जलक्षालितेन भैक्षेण यापितवान् । इयता क्लेशेन देवेषूत्पन्नोऽल्पकषायत्वादनुकम्पापरत्वाच्च । इतरथाऽसंयतपोषणमनर्थान्तरकारि स्यादिति ।।८।। ટીકાર્ય :
પદિ સ્થવિતિ | સાઈઠ હજાર વર્ષ એકવીસ વાર પાણીથી ધોવાયેલું=પ્રક્ષાલન કરાયેલું જે છે કારણભૂત એવા તે ભેક્ષ વડે ગૃહત્યાગ પછી અનુચરિત છે=સેવિત તપ છે, કોના વડે ? એથી કહે છે –
તાલી પડે અને તે પણ આ તાલીએ, મોક્ષ અથવા વિશિષ્ટ દેવત્વને સાધ્યું નહિ, એ હેતુથી નિશ્ચય કરાય છે કે આ અજ્ઞાન તપ અલ્પ ફલવાળું છે, આ પ્રમાણે અક્ષર અર્થ છે, ભાવાર્થ કથાનકથી જાણવો અને તે આ છે –
તાપ્રલિપ્તિ નગરીમાં તામલી નામનો શ્રેષ્ઠિ થયેલા લૌકિક વૈરાગ્યવાળો, કરાયેલા સ્વ-ઉદર પ્રમાણ ચાર વિભાગવાળા ભિક્ષાના ભોજનવાળો, અવ્યક્ત લિંગને સ્વીકારીને તે નગરીની સમીપમાં રહેલી નદીના કિનારે સાઈઠ હજાર વર્ષ સુધી તપ તપ્યો અને તેeતામલી તાપસ, તેટલો કાળ ભેક્ષના તે ભાજનને ભરીને જલ-સ્થલ અને આકાશમાં ચાલનારા પ્રાણીઓને ત્રણ ભાગ આપીને એકવીસ