________________
» હૈ ગર્વ નમ: | ॐ श्रीशंखेश्वरपार्श्वनाथाय नमः ।
શું નમ: | श्रीयतिलक्षणसमुच्चयप्रकरणम्
મહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિ વિરચિત પતિના સાધુના લક્ષણોના સમુચ્ચય કરનારું પ્રકરણ
ગાથા :सिद्धत्थरायपुत्तं, तित्थयरं पणमिऊण भत्तीए । सुत्तोईअणीईए, सम्मं जईलक्खणं वुच्छम् ॥१॥ सिद्धार्थराजपुत्रं, तीर्थकरं प्रणम्य भक्त्या ।
सुत्रोदितनीत्या, सम्यग्यतिलक्षणं वक्ष्ये ॥१॥ ગાથાર્થ :
સિદ્ધાર્થરાજાના પુત્ર એવા તીર્થકરને ભક્તિથી પ્રણામ કરીને સૂત્રમાં કહેવાયેલી નીતિથી=શાસ્ત્રમાં કહેવાયેલી પદ્ધતિથી ચતિનાં લક્ષણોને હું સમ્યફ કહીશ. ll૧ાા
ગાથા :
उस्सग्गववायाणं, जयणाजुत्तो जई सुए भणिओ । बिंति अ पुव्वायरिआ, सत्तविहं लक्खणं तस्स ॥२॥ उत्सर्गापवादयोर्यतनायुक्तो यतिः श्रुते भणितः ।।
ब्रुवन्ति च पूर्वाचार्याः, सप्तविधं लक्षणं तस्य ॥२॥ ગાથાર્થ :
ચુતમાં ઉત્સર્ગ-અપવાદમાં વતનાયુક્ત યતિ કહેવાયા છે અને પૂર્વાચાર્યો તેનું યતિનું, લક્ષણ સાત પ્રકારનું કહે છે. રા. ભાવાર્થ :
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને આશ્રયીને, ઉચિત સ્થાને ઉત્સર્ગથી પ્રવૃત્તિ કરનાર અને ઉચિત સ્થાને અપવાદથી પ્રવૃત્તિ કરનાર સાધુ યતિ છે, એ પ્રમાણે શાસ્ત્રોમાં કહેવાયેલું છે. પૂર્વાચાર્યો સાધુનાં લક્ષણ સાત પ્રકારનાં કહે છે, જે સાત પ્રકારનાં લક્ષણોને ગ્રંથકાર સ્વયં આગળ બતાવે છે. કેરા