________________
યતિલક્ષણસમુચ્ચય પ્રણ / ગાથા : ૧૮૦
टीडा :
मूलगुणाः पञ्च महाव्रतानि व्रतषट्ककायषट्कादयो वा, तैः सम्यक् - सद्द्बोधप्रधानं प्रकर्षेणउद्यमातिशयेन युक्तोऽन्वितो मूलगुणसंप्रयुक्तो गुरुरिति प्रकृतत्वात्सम्बध्यते, न दोषाणाम्आशुको पित्व- वचनापाटव- मन्दता - मनाप्रमादिताप्रभृतीनां दोषलवा: - दोषलेशास्तद्योगात्तत्सम्बन्धादयं गुरुर्हेयः परित्याज्यः, तथा चागमः
" जेयावि मन्दि त्ति गुरुं विइत्ता, डहरे इमे अप्पसुयत्ति नच्चा । हीलन्ति मिच्छं पडिवज्जमाणा, कुणंति आसायण ते गुरूणं ॥१॥ पईइ मन्दावि हवन्ति एगे, डहरावि य जे सुयबुद्धोववेया । आयारमन्ता गुणसुट्ठियप्पा, जे हीलिया सिहिरिव भास कुज्जा ॥२॥ जेयावि नागं डहरन्ति नच्चा, आसायए से अहियाय होइ । एवायरियंपि हु हीलयन्तो, नियच्छई जाइपहं खु मन्दो ||३|| गुरुगुणरहिओ य इहं, दट्ठव्वो मूलगुणविउत्तो जो । नहु गुणमित्तविहूण त्ति, चण्डरुद्दो उदाहरणं ॥४॥"
२४३
इत्यागमवचनान्यनुसृत्य मूलगुणशुद्धो गुरुर्न मोक्तव्यः कदाचित् किंचित्प्रमादवांस्तु मधुरोपक्रमत इति तृतीयार्थे पञ्चमी, ततो मधुरोपक्रमेणसुखदोपायेन प्रियवचनाञ्जलिप्रणामपूर्वकम्, ‘अनुपकृतपरहितरतैर्भवद्भिः सुष्ठु वयं मोचिता गृहवासपाशात्, तदिदानीमुत्तरोत्तरमार्गप्रवर्त्तनेन निस्तारयतास्माद् भीमभवकान्ताराद्' इत्यादिप्रोत्साहनेन पुनर्भूयोपि प्रवर्त्तयितव्यो यथोक्तमार्गानुसारिण्यनुष्ठाने इति । ( धर्मरत्नप्रकरण गा. १३१ )
टीडार्थ :
પાંચ મહાવ્રત તે મૂળગુણો છે અથવા વ્રતષટ્ક, કાયષટ્કાદિ તે મૂળગુણ છે અર્થાત્ પાંચ મહાવ્રત અને છઠ્ઠા રાત્રીભોજનવિરમણવ્રતરૂપ મૂળગુણ અથવા છકાયના પાલનરૂપ મૂળગુણ છે. તેનાથી= भूणगुणोथी, सभ्य = सहूणोपप्रधान, प्रदुर्षथी = उद्यमना अतिशयथी, युक्त सेवा=अन्वित सेवा गुरु મૂળગુણસંપ્રયુક્ત છે. શીઘ્રકોપીપણું, વચનનું અપાટવ કે વચનની મંદતા કે થોડીક પ્રમાદિતા વગેરે લેશદોષોના યોગથી ગુરુ હેય નથી, અને તે પ્રમાણે આગમ છે.
પૂર્વમાં કહ્યું કે મૂળગુણયુક્ત સાધુ દોષલવના યોગથી ત્યાજ્ય નથી, તે પ્રકારે બતાવનાર આગમ છે. આ આગમનો અર્થ પ્રાકૃત હોવાથી સ્પષ્ટ નથી, માટે લખેલ નથી.
આ પ્રકારના આગમવચનને અનુસરીને મૂળગુણથી શુદ્ધ ગુરુ છોડવા જોઈએ નહિ. ક્યારેક કંઈક પ્રમાદવાળા હોય તો મધુર ઉપક્રમથી=સુખને દેનારા એવા ઉપાય વડે પ્રિયવચનથી, અંજલિના પ્રણામપૂર્વક ‘અનુપકૃત પરહિતરત એવા તમારા વડે અમે ગૃહવાસના પાશથી સારી રીતે મુકાવાયા, તે કારણથી હવે ઉત્તર ઉત્તરના માર્ગપ્રવર્તનથી આ સંસારરૂપી અટવીથી અમારો નિસ્તાર કરો,' ઇત્યાદિ પ્રોત્સાહન દ્વારા શાસ્ત્રમાં કહેવાયેલ માર્ગને અનુસરનાર એવા અનુષ્ઠાનમાં ગુરુને ફરી પણ પ્રવર્તાવવા જોઈએ.