________________
ચતિલક્ષણસમુચ્ચય પ્રક્રણ / અનુક્રમણિકા
ગાથા નં.
વિષય
પાના નં.
૧૨૮-૧૨૯ ૧૨૯-૧૩૦
૧૩૦-૧૩૧ ૧૩૧-૧૩૪
૧૩૪-૧૩૫ ૧૩૫-૧૪૦ ૧૪૦-૧૪૨ ૧૪૨-૧૪૬ ૧૪૭-૧૫૦ ૧૫૭-૧૫૨ ૧૫ર-૧૫૫
૧૫૫-૧૫૭
૯૭. | અપાત્રમાં દેશનાના પરિવારમાં પણ સાધુનું મધ્યસ્થપણું ૯૮. દેશનામાં પાત્ર-અપાત્રના વિભાગની શાસ્ત્રમર્યાદા.
ઉત્તમશ્રદ્ધાનું ચોથું કાર્ય – અલિત પરિશુદ્ધિ (૯૯-૧૦૦) ૯૯. | સાધુની અતિચાર શોભનની મર્યાદા. ૧૦૦. | અતિચારના આકુટ્ટિઆદિ ચાર ભેદો.
ચતિનું ચોથું લક્ષણ – ક્રિયામાં અપ્રમાદ (૧૦૧ થી ૧૧૧) ૧૦૧. | અપ્રમાદથી કરાયેલી ક્રિયાથી જ ગુણસ્થાનકની વૃદ્ધિ. ૧૦૨. | પ્રવ્રજ્યામાં કરાયેલા પ્રમાદથી થતા અનર્થનું સ્વરૂપ. ૧૦૩. | ક્રિયામાં પ્રસાદી સાધુને પકાયની વિરાધના. ૧૦૪. | અતિચારના પરિહારમાં ઉદ્યમી સાધુ. ૧૦૫. | અપ્રમાદી સાધુનું સ્વરૂપ.
૧૦૬. ક્રિયામાં અપ્રમાદથી જ સાધુને મોક્ષગમનની પ્રાપ્તિ. ૧૦૭-૧૦૮. સંયમની ક્રિયામાં કરાતા અપ્રમાદનું ફળ. - ૧૦૯. | સંયમમાં અપ્રમાદ કરવાથી કોઈક રીતે પાત થયેલાને
ગુણસ્થાનકની ફરી પ્રાપ્તિ. ૧૧૦. સંયમમાં અપ્રમાદને ઉલ્લસિત કરવા આર્યમહાગિરિનું ચારિત્ર
કસોટીપત્થરરૂપ. ૧૧૧. | સંયમમાં પ્રમાદીને ચારિત્રની વિશુદ્ધિનો અભાવ.
ચતિનું પાંચમું લક્ષણ – શક્ય અનુષ્ઠાનનો
આરંભ (૧૧૨ થી ૧૧૯) ૧૧૨. | આત્મપ્રત્યય, ગુરુપ્રત્યય અને લિંગપ્રત્યયથી અનુષ્ઠાનમાં
ઉદ્યમ કરવાની વિધિ. ૧૧૩-૧૧૪. | શક્તિથી ઉપરની ભૂમિકાના અનુષ્ઠાનને સ્વીકારવાથી થતા અનર્થ.
૧૧૬. | શક્ય અનુષ્ઠાનનાં આરંભથી બહુ લાભ. ૧૧૭ થી ૧૧૯. શિથિલોનું સંવનન આદિનું આલંબન સંયમનાશનું કારણ.
શક્ય આરંભકને સંહનન આદિનું આલંબન સંયમવૃદ્ધિનું કારણ.
ચતિનું છઠું લક્ષણ – ગુરુગુણનો અનુરાગ (૧૨૦ થી ૧૩૫) ૧૨૦. | સમ્યગુદષ્ટિના ગુણાનુરાગનું અને સંયમીના ગુણાનુરાગનું સ્વરૂપ. ૧ ૨૧-૧ ૨૨. દોષવાળા પણ સાધુમાં રહેલા અલ્પગુણવિષયક ગુણપક્ષપાતી સાધુની
ઉચિત પ્રવૃત્તિ.
૧૫૭-૧૫૮
૧૫૯
૧૬૦-૧૬૧ ૧૬૧-૧૬૩ ૧૬૪-૧૬૫
૧૬૫-૧૬૯
૧૬૯
૧૭૦-૧૭૧