SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ પવરવેદિક વર્ણન 13 ૭ (કું વિશેષણ) ૩ સુધી વા= બે ગાઉ ઉંચી અને તય મજાવંત્ર તેને આઠમે ભાગ (એટલે ૨૦૦૦ ધનુષને ૧ ગાઉ હોવાથી આઠમે ભાગ ૫૦૦ ધનુષ ) વિસ્તારવાળી, તથા રે તુ યન=કંઈક ન્યૂન બે જન વિસ્તારવાળાં બે વરવાનું ઉત્તમ વનવાળી, (એ ત્રણ વિશેષણોવાળી) જમવેઈ=પધવરવેદિક, તે વડે રિમંદિરિë શોભિત શીષ ભાગવાળી [ એવી જગતીએવડે-એ સંબંધ] અહિં તાત્પર્ય છે કેઆ જગતીઓની ઉપરના ચાર એજનના વિસ્તારમાં અતિમધ્યભાગે સર્વ બાજુ વલયાકારવાળી બે ગાઉ ઉંચી અને ૫૦૦ ધનુષ પહોળી બાંધેલી સડકના સરખી એક પધવરવેદિકા નામની વેદિકા (કાંગરા રહિત કોટે સરખા આકારવાળી ઊંચી સડક જેવી પીઠિકા) છે, અને તેની અંદરના ભાગમાં એક વન બે ગાઉમાં ૨૫૦ ધનુષ ન્યૂન વિસ્તારવાળું છે, અને વેદિકાના બહાર ભાગમાં સમુદ્ર તરફ પણ એટલા જ વિસ્તારવાળું એક વન છે, એ રીતે આકાશમાંથી દેખાતે-જગતી-વેદિકાવેદિકાની બે બાજુ બે વન છે જેથી દરેક વનખંડ તથા ગવાક્ષકટકને દેખાવ. જગતીને સર્વોપરિતનભાગ એ ત્રણ ૧-વનખંડ ૩–વન ખંડ વસ્તુઓ વડે અતિ ભીતો છે. વિશેષ ૨–વેદિકા ૪–ગવાક્ષ કટક સ્પષ્ટતા માટે આ ચિત્ર જોવું. વેદિકાના અને વનના પરિધિઓનું (ઘેરાવાનું) માપ જગતીને અનુસારે જાણવું (જે કે જગતીના પરિધિથી એ પરિધિએ ન્યૂન છે, તે પણ વ્યવહારથી પ્રાયજગતી સમાન જાણવું). છે પદ્યવર વેદિકા છે વેદિકાનો પાયે રિઝરત્નમય શ્યામવર્ણને છે, અને તેને ઊર્ધ્વ નીકળતા ભિત્તિ ભાગ વજીરત્નમય કવેતવણને છે, ચારે બાજુ ફરતા ઊંચા સ્તંભ (વેદિકાના થાંભલા વૈર્યરત્નના હેવાથી લીલા વર્ણના છે, ઉપરને ભાગ પણ ઘરની છત માફક પાટડીઓ પીઢીઓ વાંસની ચપે પાલાં અને કવેલુ) (ટાઈલ્સ) સરખાં રત્નનાં પાટીઆં અને રિસાએથી જડેલે છે. વળી દ્વીપ તરફ અને સમુદ્ર તરફ એમ બે બાજુ ઘરની પાંખ સરખા બે ભાગ વેદિકાના અંકરના બનેલા અધિક નીકળેલા છે, તે પાંખને ઘંટની ઘુઘરીઓની (નાની ઘંટડીઓની) લટકતી મેતીમાળાઓની લટકતી મણિમાળાની લટકતી સુવર્ણમાળાની રત્નમાળાની શ્રેણિઓ ચારે બાજુ લટકતી રહી છે, જ્યાં જ્યાં પાટીયાં જડેલાં છે, તે પાટીયાં સોનારૂપાનાં છે, લોહિતાક્ષરનની પાટીયાં સજજડ કરવાની સૂઈએ છે, બે પાટીયાં વચ્ચેની સંધિએ (ફાટ) વજનથી ને ? છ966666666SS
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy