SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ ચૂલા તથા ગિરિવિષ્કલંકરણ સ્વરૂપ પર્વતમાં જેમ મેરૂપર્વત મૂળમાં ૧૦૦૯૦ (દશહજારનેવુ) જન અને એક એજનના અગિઆર ભાગ કરીએ તેવા ૧૦ ભાગ છે, અને શિખર ઉપર ૧૦૦૦ (હજાર) જન વિસ્તાર છે, માટે ૧૦૦૯૦-૧૦ માંથી ૧૦૦૦ બાદ જતાં ૯૦૯૦-૧૦ રહ્યા, તેને મેરૂની ઉંચાઈ એક લાખ રોજન વડે ભાગતાં ભાગ ચાલે નહિં તેમજ ઉપરના ૧૦ અંશ અગિઆરીઆ છે, માટે સર્વ જનોના અગિઆરીઆ અંશ કરવા માટે ૧૧ વડે ગુણતાં ૯૦૯૦–૧૦ ૪ ૧૧ ઉંચાઈ વિસ્તાર ૧૦૦૦૦૦)૧૦૦૦૦૦(૧ અંશ જવાબ. ૧૦૦૦૦૦ ૯૯૯ ૪૧૦ ૦૦૦૦૦૦ એ આવેલો એક અંશ તે એક એજનના અગિઆર ભાગ ર્યા હતા તેમાંને છે, માટે હવે સ્પષ્ટ થયું કે ૧૦૦૦૦૦ અંશ. મેરૂ પર્વતના મૂળથી ૧ યોજનાદિ ઉપર ચઢીએ તો દરેક જાદિએ અગિઆરીએ એકેક ભાગ ઘટે જેથી ૧૦૦૦ જન ઉપર ચઢીએ તે હજાર ભાગ એટલે [ ૧૦૦૦=૧૧=] ૯૦ જન ૧૦ ભાગ ઘટે જેથી મૂળના ૧૦૦૯-૧૦ માંથી ૯૦–૧૦ બાદ કરતાં સંપૂર્ણ ૧૦૦૦૦ (દશહજાર) જન વિસ્તાર સમભૂતલને સ્થાને આવે. તથા શિખર ઉપરથી ૯૯૦૦૦ એજન નીચે [ સમભૂતલા છે. ત્યાં ] ઉતરાઁ ૯૯૦૦૦ શિખરના વિસ્તારથી અધિક થયો, જેથી ૯૯૦૦૦ ને ૧૧ વડે ભાગતાં ૯૦૦૦ એજન આવ્યા તે શિખરના ૧૦૦૦ જનમાં વધારતાં પણ ૧૦૦૦૦ (દશહજાર) જન વિસ્તાર સમભૂતલને સ્થાને આવ્યો. આ રીતે યમકગિરિ ચિત્ર વિચિત્ર કંચનગિરિઓ વિગેરેના પણ મધ્યવિસ્તાર પ્રાપ્ત કરવા. / રૃતિ ગિરિ વિષ્ક્રમણ | તથા કૂટમાં જેમ મેરૂ પર્વતના નંદનવનમાં બલકૂટ નામનું કૂટ છે તે મૂળમાં ૧૦૦૦ યોજન અને શિખરભાગે પ૦૦ એજન પહોળું હોવાથી એ બેને વિલેષ પ૦૦ જન આવ્યો, તેને ઉંચાઈના ૧૦૦૦ યજન વડે ભાગતાં દરેક જનાદિકે અર્ધ યોજનાદિકની ચઢતાં હાનિ અને ઉતરતાં વૃદ્ધિ જાણવી, જેથી બલકૂટને મૂળથી ૫૦૦ એજન ઉપર ચઢી અથવા શિખરથી ૫૦૦ એજન નીચે ઉતરી અતિ મધ્યભાગે આવીએ તો ત્યાં અતિ મધ્યભાગને વિસ્તાર [ ૨૫૦ જન ઘટતાં અથવા વધતાં ] ૭૫૦ જન આવે. || ત ર વિષ્ક્રમણ || એ પ્રમાણે જેમ ચૂલા ગિરિ અને કૂટના મધ્ય વિસ્તાર પ્રાપ્ત કરાય છે તેમ આ જગતીને પણ ગમે તે સ્થાનને મધ્ય વિસ્તાર પ્રાપ્ત કરાય છે તે આ પ્રમાણે
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy