________________
દ્વીપ-સમુદ્રોની ગતીનુ વણુ ન
રહેલા પરિધિને ) ભાગતાં જેટલા ચેાજન આવે તેટલા ચેાજન ચાર દ્વારાનું પરસ્પર અન્તર છે જેમાં એવી [ અર્થાત્ જગતીનાં ચાર દ્વાર પરસ્પર એટલા ચેાજનને આંતરે છે એવી જગતીઆવડે–એ સંબંધ]. ૫૧૬ ॥
૨૬
તથા આઠ ચેાજન ઉંચાં ચાર ચેાજનના વિસ્તારવાળાં અને એ બાજુએ એકેક ગાઉ જાડી—વિસ્તૃત ભિત્તિવાળાં ચાર દેવદ્વાર છે જેમાં (એવી જગતીએ વડે), તથા જેની પૂર્વાદિ ચાર દિશાએ (ચાર દ્વારાના અધિપતિ) ચાર મ િક દેવાનાં જે ચાર દ્વારા છે તે દેવ અને દ્વાર એ બન્નેનાં વિજય આદિ તુલ્ય નામે છે જેમાં એવી (જગતીઆવડે) ૫ ૧૭ મા
તથા અનેક પ્રકારના મણિ રત્નાના ખરા કમાડ અને ભાગળ વિગેરે જે દ્વારશે।ભા (દ્વારનાં અંગ) તે સહિત એવી જગતીવડે તે સર્વે દ્વીપસમુદ્રો વીટાયલા છે ! ૧૮૫
27
વિસ્તરાર્થઃ—સવ દ્વીપસમુદ્રોને દરેકને ફરતા એકેક કાટ છે, કે જેને નાતી કહેવામાં આવે છે, તે જગતીઓનુ સ્વરૂપ આ ગાથાઓમાં કહ્યું છે, એ ગાથાઓમાં નહિઁ એ વિશેષ્ય છે, અને “ વયરામઇહિ ઇત્યાદિ ૧૧ વિશેષણા છે તે ૧૧ વિશેષણાવાળી “ જગતીએવર્ડસ દ્વીપસમુદ્રો વીટાયલા છે” એ સંબધ છેલ્લી ૧૮ મી ગાથામાં આવેલા છે, હવે તે ૧૧ વિશેષણા આ પ્રમાણે—
૫ દ્વીપસમુદ્રોને ફરતા કોટનુ સ્વરૂપ-૧૧ વિશેષણા ॥
o વયા—િવજામય એવી તે જગતીઓવડે દ્વીપ સમુદ્રો વીટાયલા છે, અર્થાત્ સર્વ (અસંખ્યાત જગતીએ સર્વે`) વજ્રરત્નની છે.
૨ નિયનિગતીવોમિાળિયમૂěિ—પોતપોતાના દ્વીપસમુદ્રોની મધ્યે જેનુ મૂળ ગણ્યુ' છે એવી. અર્થાત્ દરેક જગતીને! મૂળ વિસ્તાર ખાર યાજન છે તે ખાર ચેાજન તે દ્વીપ વા સમુદ્રનું જે પ્રમાણ કહ્યું હેાય તેમાં ભેગાજ ગણી લેવા, પરન્તુ જૂદા ખાર ચેાજન ન ગણવા. જેમકે-જબુદ્વીપ ૧ લાખ યેાજનના વિસ્તારવાળા છે, તેા જ બુદ્વીપની જગતીના ૧૨ યાજન પણ તે લાખમાંજ અંતર્ગત ગણવા, જેથી જગતીના એ બાજુના ખારખાર ચાજન બાદ કરીએ તે જ બુદ્વીપની ભૂમિ ૯૯૯૭૬ ચેાજન થાય, અને લવણુસમુદ્રાદિ શેષ દ્વીપસમુદ્રો માટે તે કહેલા વિસ્તારમાંથી માત્ર એકખાજુનાજ ખાર ચેાજન બાદ કરવા જેમકે-લવણુસમુદ્ર એ લાખ ચેાજન છે તે! જગતીના એકબાજુના ખાર ચેાજન બાદ કરતાં ૧૯૯૯૮૮ ચેાજન જેટલી જળભૂમિ હાય.
મૈં બહુલિઁ-દરેક જગતી ૧આઠ ચેાજન ઉંચી છે.
૧ એ આઠ યેાજન ઉચાઈ ભૂમિની સપાટીથી જાણવી, કારણ કે જગતીએ પવ તાની માર્કે ભૂમિમાં ઉંડા ગયેલા હાતા નથી,