SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી લઘુક્ષેત્રસમાસ વિતરાઈ સહિત અને શિખરતલે ચાર “હજાર વીસ જન વિસ્તારવાળો છે, એ રીતે સો' શબ્દને સ્થાને “હજાર શબ્દ જાણ. તથા કુંડલગિરિ પણ છે કે ઉંચાઈમાં ભિન્ન છે, એટલે ૪૨૦૦૦ એજન ઉંચે છે, તે પણ આકાર અને વિસ્તારમાં માનુષત્તરગિરિ સરખે હોવાથી ગ્રંથકર્તાએ કંડલગિરિને તફાવત દર્શાવ્યા નથી, નહિતર રૂચકગિરિના તફાવતની ગાથા જેવી કંડલગિરિના તફાવતની ગાથા પણ કહેવી યોગ્ય હતી, પરંતુ ઉંચાઈ માત્રને જ અલગ તફાવત હેવાથી કહી નથી. એ ૩ ૨૫૯ અવતરણ–રૂચકગિરિ ઉપર ૪ જિનચૈત્યે પૂર્વગાથામાં કહ્યાં છે, પરંતુ તે ઉપરાન્ત ૪૦ દિશાકુમારી દેવીઓ પણ રહે છે તે આ ગાથામાં કહેવાય છે– तस्स सिहरम्मि चउदिसि, बीअसहसिगिगु चउत्थि अट्टा । विदिसि चऊइअ चत्ता, दिसिकुमरीकूड सहसंका ॥४॥२६०॥ શબ્દાર્થો :તરસ–તે રૂચકગિરિના ગરમા-આઠ આઠ ફૂટ છે fસમિ–શિખર ઉપર વિ િવક–વિદિશામાં ચારકૂટ છે વસિ–ચાર દિશાએ રૂમ વત્તા-એ ચાલીસ વીમસિ–બીજ હજારમાં ફિનિકુમ દિશાકુમારીનાં ફૂટ છે -એકેક ફૂટ છે. સા –સહસ્ત્રાંક ફૂટ છે. વરિ–ચોથા હજારમાં નાથા–તે રૂચકગિરિના શિખરતલે બીજા હજારમાં ચારદિશાએ એકેક ફૂટ છે, તથા ચેથા હજારમાં આઠ આઠ ફૂટ છે, અને વિદિશામાં ચાર ફૂટ છે, એ પ્રમાણે ચાલીસ દિશાકુમારીનાં ૪૦ ફૂટ છે, અને તે સહસ્ત્રાંકકૃટ છે. ૪ ૨૬૦ છે વિસ્તરાર્થ–બીજી ગાથાના વિસ્તરાર્થમાં આ ભાવાર્થ કહેવાઈ ગયો છે તો પણ આ ગાથાનું સ્થાન શૂન્ય ન રહેવાના કારણથી કિંચિત્ કહેવાય છે તે આ પ્રમાણે– રૂચકગિરિ ૪૦૨૪ જન શિખરતલે પહેળે છે, ત્યાં અભ્યતર ભાગના પહેલા ૧૦૦૦ જન છોડીને બીજા હજારના મધ્યભાગે એટલે પર્વતના અભ્યતરતટથી ૧૫૦૦ છે. દર ચારદિશામાં ચાર ફૂટ છે તે ઉપર એકેક દિશાકુમારી દેવીને નિવાસ છે તે મધ્ય એટલે પર્વત ઉપરના અભ્યન્તર ભાગમાં હોવાથી મગહની ૮ ઈટાલુકુમાર કહેવાય છે, અથવા બીજા ગ્રંથોના અભિપ્રાય પ્રમાણે એ ચાર કૂટ પર્વત ઉપર નથી પરંતુ પર્વતની નીચે રૂચકદ્વીપના અભ્યત્તરાર્ધમાં મધ્યભાગે ચારદિશામાં હોવાથી મધ્યરૂચકની કુમારી કહેવાય છે, એ પણ અભિપ્રાય છે. / રૂતિ ૪ મધ્ય% કિકુમાનિ | ૧ અહિં તફાવતમાં આકાર ઉંચાઈ અને પહોળાઈ એ ત્રણ જ વિચારવાનાં છે, નહિતર બીજી રીતે વિચારતાં તે પર્વતો અને ચૈત્યમાં પ્રમાણ વિગેરેના અનેક તફાવત છે, પરંતુ તેવા તફાવતોની અહિં વિવક્ષા નથી. તથા ચેત્યાદિનું સ્વરૂપ પૂર્વગાથાના વિસ્તરાર્થમાં કહેવાઈ ગયેલું હોવાથી હવે અહિં પુનઃ કહેવું યોગ્ય નથી માટે કહ્યું નથી. ,
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy