________________
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરા સહિત ॥ ८ मा नंदीश्वरद्रीपमां चार दिशाए ४ अंजनगिरि ॥
[૦ ૨૫૮, g૦ રૂ8]
જાણી
અંજના
હા ,
R
અજનાગરિ
ર
Balgee
સિંહનિષાદ આકારના, કેટલાક ગજદંતઆકારના છે અને કેટલાક ડમરૂક આકારના પણ છે૨ ૨૫૮ છે
અવતરણ –પૂર્વગાથામાં કુંડલગિરિ અને રૂચકગિરિ કહ્યા, તેમાં કુંડલગિરિથી રૂચકગિરિ કંઈક તફાવતવાળો છે, તે તફાવત આ ગાથામાં કહેવાય છે.
बहसंखविप्पेरुअग-दीवि उत्ति सहसचुलसीई । गरणगसमरुअगो पुण, वित्थरि सयठाणि सहसंको ॥३२५९॥
1. ચમરેન્દ્ર અને બલીન્દ્રના ઉત્પાત પર્વતો ડમરૂક સરખા અથવા વજસરખા નીચે ઉપર પહોળા અને અતિમયમાં પાતળા છે માટે.