________________
૩૯૨
શ્રી લક્ષેત્રસમાસ વિસ્તરાથ` સહિત
આ નંદીશ્વરદ્વીપમાં અટૂટાઈ મહેાત્સવ કરે છે, ત્યાં પૂર્દિશિના અંજનગિરિ ઉપર સૌધર્મઇન્દ્ર, અને ચાર દધિમુખપવ ત ઉપર એના જ ચાર લેાકપાલ અઠ્ઠાઈ મહેાત્સવ કરે છે. ઉત્તરદિશના અંજનિગર ઉપર, ઈશાન ઇન્દ્ર, અને ૪ દધિમુખપવા ઉપર એના જ ચાર લાકપાળ અઠ્ઠાઈમહાત્સવ કરે છે, દક્ષિણ અંજનગિરિ ઉપર ચમરેન્દ્ર, અને દક્ષિણના ચાર દધિમુખ ઉપર ચમરેન્દ્રના ચાર લેકપાલ અઠ્ઠાઈ ઉત્સવ કરે છે, તથા પશ્ચિમ અંજનગિરિ ઉપર અલીન્દ્ર અને પશ્ચિમના ૪ દધિમુખ ઉપર એના લેાકપાળ, અઠ્ઠાઈ ઉત્સવ કરે છે.
૫ વિદિશાના ૪ રતિકર પર્યંત અને ૧૬-૩ર ઇન્દ્રાણીઓની રાજધાની વળી આ દ્વીપના અતિમધ્યભાગે ચાર વિદિશામાં ૪ રતિપર્વત છે. આંતરાના એ એ રતિકરાથી આ જૂદા રતિકર છે. તે સ રત્નના અનેલા, ૧૦૦૦૦ (દશહજાર) 'ચાજન ઉપરનીચે વિસ્તારવાળા, અને (૧૦૦૦) યાજન ઊંચા છે, તેથી ઝાલર [ઘંટ] સરખા છે. ૨૫૦ ચેાજન ભૂમિમાં દટાયલા છે, અને ગાળ આકારના છે. એ દરેક રતિકરથી લાખ લાખ ચેાજન દૂર લાખ લાખ ચેાજનના પ્રમાણવાળી રાજધાનીએ ઇન્દ્રાણીઓની છે, તે આ પ્રમાણે—
અગ્નિખૂણાના રતિકરપવ તની ચાર દિશાએ તથા નૈઋત્યકોણના રતિકરની ચાર દિશાએ મળી સૌધર્મેન્દ્રની આઠ ઇન્દ્રાણીએની રાજધાનીએ છે. તથા વાયવ્ય અને ઈશાનકાણુના એ રતિકરપતની ચાર ચાર દિશાએ ઈશાનેન્દ્રની ૮ ઇન્દ્રાણીએની ૮ રાજધાનીએ છે જેથી સ` મળી ૧૬ રાજધાનીએ છે. એ દરેક રાજધાનીમાં એકેક જિનાત્ય છે તેથી ૧૬ જિનચૈત્યો ઇન્દ્રાણીની રાજધાનીએમાં અધિક છે, વળી મતાન્તરે તેા દરેક રતિકરની આઠે દિશામાં આઠ આઠ રાજધાનીએ આઠ આઠ ઇન્દ્રાણીઓની ગણેલી હાવાથી દરેક ઇન્દ્રાણીની એ છે રાજધાની મળીને ૩૨ રાજધાનીએ હાવાથી ૩૨ જિનચૈત્ય પણ અધિક ગણાય છે.
એ રીતે નદીશ્વરદ્વીપમાં પર ( ખાવન ) ચૈત્ય તા પ્રસિદ્ધજ છે. જેથી જૂદી જુદી અપેક્ષાએ તા ૨૦-૫૦ અને રાજધાનીનાં ૧૬-૩૨ અધિક એટલાં શાશ્વત જિનચૈત્યેા છે. ૫ ૧૧ મા કુંડલીપમાં કુંડલગિરિ ઉપર ૪ જિનચૈત્ય ॥
એ નંદીશ્વરદ્વીપ મે છે, ત્યારબાદ ૯ મે અરૂણુદ્વીપ, અને ૧૦ મે અરૂણાપપાતદ્વીપ, ત્યારબાદ ૧૧ મા આ જ્જીવ છે. આ દ્વીપમાં અતિમધ્યભાગે વલયાકારે માનુષાત્તરપર્યંત સરખા સિંહનિષાદી આકારવાળા ગિરિનામના પ ત છે, તે ૪૨૦૦૦ ચેાજન ઊંચા, અને ૧૦૦૦ ચેાજન ભૂમિમાં ઊંડા છે, તેની ઉપર અતિમધ્યભાગે ચાર દિશાએ ૪ જિનભવના છે, તે નંદીશ્વરદ્વીપના સમાન છે. વળી અહિ લેાકપાલની અગ્રમહિષીઓની ૩૨ રાજધાનીએ છે તે આ પ્રમાણે—
એ વલયાકાર કુડલગિરિના અભ્યન્તરભાગે નીચે ભૂમિઉપર ઉત્તરમાં અને દક્ષિણમાં ચાર ચાર પ°ત સામ-યમ વૈશ્રમણ અને વરૂણપ્રભ નામના છે તે પૂર્વોક્ત રતિકર
* શાશ્વતપ્રતિમાની ગણત્રી પ્રસ ંગે નદીશ્વરનાં પ ્+૧૬ મળી ૬૮ ચૈત્ય ગણ્યાં છે,