________________
પુષ્કરાધદ્વીપના ચાર બાહ્ય રાજદૂતગિરિ
૩૦૩
અને સરખા જાણવા. [અર્થાત જંબુદ્વીપથી ચાર ગુણ અને સરખા જાણવા.] . પ. છે ૨૪૬
વિસ્તરત –અહિં શેષપદાર્થો એટલે નદીએ, નદીને કુંડ નદીકુંડમાંનાદ્વીપ ઇત્યાદિ, તથા વર્ષધરપર્વતો, પર્વત ઉપરના દ્રહ, દ્રહમાંના કમળ, ઈત્યાદિ તથા વક્ષસ્કાર આદિ પર્વતે, ધાતકી ખંડથી બમણું પ્રમાણુવાળા છે અને સરખા છે. એટલે પહોળાઈ લંબાઈ બમણું હોય તે તે પદાર્થોની ઉંચાઈ આદિ સમાન હોય ઇત્યાદિ વિશેષ ધાતકીખંડના પ્રકરણમાં છઠ્ઠી ગાથામાં કહેવાઈ ગયે છે તે પણ અહિં સ્થાન શૂન્ય ન રહેવા માટે અને અધિક સ્પષ્ટતા માટે સંક્ષેપમાં કહેવાય છે–
૨૮૦ નવી–અહિં અનુક્રમે ૧૩-૩૨-૮-૪ નદીઓના મૂળ વિસ્તાર ૨૫-૫૦ -૧૦૦-૨૦૦ એજન, પર્યત વિસ્તાર ૨૫૦-૫૦૦-૧૦૦૦-૨૦૦૦ એજન, કુંડવિસ્તાર ૨૪૦-૪૮૦-૯૦-૧૨૦ પેજન, દ્વી પવિસ્તાર ૩૨-૬૪–૧૨૮–૨૫૬ જન ઈત્યાદિ વિશેષ યંત્રને અનુસાર જાણ તથા વર્ષધરપર્વત કહે અને કમળ આદિનું બમણું પ્રમાણે આ પ્રમાણે
૪ કુલગિરિ (બે લઘુહિમવંત બે શિખરી) ૪ર૧૦ જન વિસ્તારવાળા છે, એ ઉપરનાં પદ્મઆદિ ૪ દ્રહ ૨૦૦૦ જન વિસ્તારવાળા અને ૪૦૦૦ એજન દીર્ઘ છે, એ દ્રહમાં એકેક મુખ્ય કમળને વિસ્તાર ૪ જન અને ઉંચાઈ ૨ જન તથ. કર્ણિકાને વિસ્તાર ૨ જન અને ઉંચી ૧ જન છે.
બીજા ૪ કુલગિરિ (બે મહાહિમ. બે રૂકિમ) ૧૯૮૪ર જન વિસ્તારવાળા છે, એ ઉપરનાં દ્રહે ૪૦૦૦ એજન વિસ્તૃત અને ૮૦૦૦ યોજનાદીર્ઘ છે, એમાં . એકેક મુખ્ય કમળ ૮ જન વિસ્તારવાળું અને ૪ જન ઉંચું છે, અને કર્ણિક ૪જન વિસ્તૃત અને ૨ જન ઉચી છે.
બીજા ૪ કુલગિરિ (બે નિષધ બે નીલવંત) ૪૭૩૬૮૮ જન વિસ્તારવાળા છે, એ ઉપરના કહે ૮૦૦૦ જન વિસ્તૃત અને ૧૬૦૦૦ એજન દઘ છે, એમાંનું એકેક મુખ્ય કમળ ૧૬ જન વિસ્તૃત અને ૮ જન ઉંચું છે, અને કર્ણિકા ૮
જન વિસ્તૃત તથા ૪ જન ઉંચી છે. અહિં સર્વત્ર કમળની ઉંચાઈ કહી તે પુષ્પની જાડાઈ જાણવી. પ ૨૪૬