________________
પુષ્કરા દીપના ક્ષેત્ર તથા પવાનું સ્વરૂપ લાખ) યોજન પ્રમાણ છે માટે. એટલે કે ક્ષેત્રો તથા વર્ષધર પર્વતોને આકાર ધાતકીખંડના વર્ષધરે તેમ જ ક્ષેત્રો સરખો સમજે પરંતુ લંબાઈ દ્વિગુણ સમજવી, અને પહોળાઈ ગ્રંથકાર પોતે જ આગળ આઠમી ગાથામાં કહેશે.
વલી ધાતકીખંડના ભદ્રશાલ વનની અપેક્ષાએ પુષ્કરાર્ધનું ભદ્રશાલ વન લંબાઈમાં તેમ જ પહોળાઈમાં દ્વિગુણ સમજવું એટલે કે ધાતકીખંડના ભદ્રશાલ વનને મેરૂની પૂર્વ પશ્ચિમ દિશામાં ૧૦૭૮૭૯ (એક લાખ સાત હજાર આઠસેને એગણું શી)
જન વિસ્તાર છે. તેના કરતાં પુષ્કરાઈના ભદ્રશાલવનને મેરૂની પૂર્વ–પશ્ચિમ દિશામાં વિસ્તાર તેનાથી બમણે એટલે ૨૧૫૭૫૮ (બે લાખ પનર હજાર સાતસે
અઠાવન) જન પ્રમાણ થાય. અને ધાતકીખંડના ભદ્રશાલવન સંબંધી ઉત્તર-દક્ષિણ વિસ્તાર પ્રાપ્ત કરવા માટે પૂર્વ પશ્ચિમના વિસ્તારને જેમ અડ્યાસીએ ભાગીએ છીએ તે પ્રમાણે પુષ્કરાઈના ભદ્રશાલ વન સંબંધી ઉત્તર દક્ષિણ વિસ્તાર પ્રાપ્ત કરવા માટે પૂર્વદિશાના વિસ્તારને અઠયાસી વડે ભાગ કરતાં ૨૪૫૧ જેટલો ઉત્તર દક્ષિણને વિસ્તાર પ્રાપ્ત થાય.
તથા પુષ્પરાર્ધના બે મેરૂપર્વત તેમજ ઈષકાર પર્વતને વિસ્તાર ધાતકીખંડના મેરૂ તથા ઈષકાર પર્વતના વિસ્તાર તુલ્ય જાણ છે ૨૫ ૨૪૩
માતાળ –આ ગાથામાં પુષ્કરાર્ધ દ્વીપના ચાર બાહ્યગજંદતગિરિનું પ્રમાણ કહેવાય છે –
इह बाहिरगयदंता चउरो दीहत्ति वीससयसहसा तेआलीससहस्सा, उणवीसहिआ सया दुण्णि ॥३॥२४४॥
શબ્દાર્થ – ૨૮-અહિં અર્ધપુષ્કરદ્વીપમાં
વીસનહસ-વીસ લાખ વાહિયત બહાગજદંતગિરિ
તેમાથી સસ્સાનેંતાલીસ હજાર ર૩રો-ચાર
૩ળવી મહેિગા-ઓગણીસ અધિક હત્તિ-દીઈપણે
સાદુન્ન-બ જયાર્થ:–અહિં અર્ધપુષ્કરદ્વીપમાં ચાર બાહ્યગજદન્તપર્વત ૨૦૪૩૨૧૯ (વીસલાખ તેતાલીસહજાર બસોઓગણીસ) જન દીર્ઘ છે. જે ૩ ૨૪૪
વિસ્તર -ગાથાર્થવત્ સુગમ છે. વિશેષ એજ કે બાહ્ય એટલે માનુષેત્તરપર્વત તરફના બે ગજદંત પૂર્વાર્ધના અને ૨ ગજદંત પશ્ચિમાર્થના એ ચાર બાહ્યગજદૂત છે, તથા આ ચારે ગજદંતની પહોળાઈ ઉંચાઈ તો ચોથી ગાથાના વિસ્તરાર્થમાં કહેવાશે તે પ્રમાણે ચાર અભ્યતરજદંત સરખી જ જાણવી છે ૩ ૨૪૪
માતા–પૂર્વગાથામાં ચાર બાહ્ય ગજદંતનું પ્રમાણ કહીને હવે આ ગાથામાં ચાર અભ્યારગજદંતગિરિનું પ્રમાણુ કહેવાય છે–