________________
શ્રી લક્ષેત્રસમાસ વિસ્તરાથ સહિત
થાય :—અહિ' ૩૨ વિજયની ૩૨ નગરીઓનાં નામ તથા મહાવૃક્ષાનાં નામ પણ જંબૂદ્વીપમાં કહ્યા પ્રમાણે જાણવાં, પરન્તુ તફાવત એ છે કે-પૂર્વ ધાતકીના ઉત્તરકુરૂક્ષેત્રમાં ધાતીવૃક્ષ નામનુ વૃક્ષ છે, અને પશ્ચિમધાતકીના ઉત્તરકુરૂમાં મહાષાતીવૃક્ષ નામનું વૃક્ષ છે, અને એ બે વૃક્ષેા ઉપર એટલે ધાતકીવૃક્ષઉપર સુદર્શન નામે દેવનું ભવનાદિ છે, અને મહાધાતકીવૃક્ષ ઉપર પ્રિયદર્શીન નામે દેવનુ ભવનાદિ છે. ૫૧૪ાર૩૮ા
૩૦
વિસ્તરાર્થ:—ગાથાવત્ સુગમ છે, પરન્તુ વિશેષ એ કે–અહિ` વિજયનગરીના નામની તથા માપની તુલ્યતા હાય પરન્તુ નદીથી અને વૈતાઢચથી દૂર કહી છે તે તુલ્યતા ન લેવી. તથા એ ઉત્તરકુરૂમાં ધાતકી મહાધાતકીવૃક્ષ એ એ જૂદા નામવાળાં છે, અને એ દેવકુરૂમાં અને વૃક્ષ શામ”િ ( અથવા કૂટ શાલિ) એ એક જ નામવાળાં છે, અને તે બન્ને ઉપર સુવર્ણકુમારનિકાયના વેણુદેવ નામના જ એ દેવા છે, શેષ વન—કૂટ આદિ યથાસભવ સ`સ્વરૂપ જ ભૂવૃક્ષને અનુસારે વિચારવું ૫૧૪ર૩૮ના વાંક ઉપરથી જ પ્રાપ્ત થાય તે આ સમાપ્ત થાય છે.
અયનળ:—૧૧-૧૨મી ગાથામાં જે ત્રણ વાંક કહ્યા છે, તે ધાતકીખ'ડના આદિ મધ્ય અને અન્ત્ય એ ત્રણ પરિધિ કેવી રીતે ગાથામાં દર્શાવાય છે, અને તે સાથે આ ધાતકીખંડનું પ્રકરણ પણુ
ध्रुवरासीसु अ मिलिआ, एगो लक्खो य अडसयरिसहसा असया बायाला, परिहितिगं धायईसंडे ||१५|| २३९॥
ધ્રુવરાભીનુ-ધ્રુવરાશિઓમાં મિમિ–મેળવતાં, મલ્યા છતા હોો હતો-એક લાખ મદનરિસહલા-અડચોત્તર હજાર
શબ્દાઃ—
ટૂયા નયાા-આઠસે બેતાલીસ પરિહિતિન-ત્રણ પરિધિ ધાસંદે-ધાતકીખ’ડમાં (ના) થાય.
ગાથાર્થઃ—ધ્રુવરાશિઓમાં એક લાખ અચોત્તરહજાર આઠસા ખેંતાલીસ ઉમેરતાં ધાતકીખંડના ત્રણે પરિધિ આવે ॥ ૧૫૫ ૨૩૯ ॥
વિસ્તરાર્થ:—ધ્રુવાંકાની ઉત્પત્તિના પ્રસંગમાંજ ધાતુકીખંડના ત્રણ પરિધિ ૧૧-૧૨મી ગાથાના વિસ્તરામાં કહેવાઈ ગયા છે, માટે અહિ પુન: કહેવાશે નહિ; તેા પણુ સ્થાનશૂન્ય ન રહેવાના કારણથી અહિં યત્રમાત્ર દર્શાવાય છે.