________________
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરા સહિત
શબ્દાર્થ –
લત્ત-ક્ષેત્રાંકવડે ગુળ-ગુણેલા ધુવં -થુવકને હોચારતોદિ-બસો અધિક બાર વડે વિમરો ભાગ્યે છતે
સવથ-સર્વત્ર સર્વસ્થાને ' વાતવાસો-ક્ષેત્રોનો વ્યાસ આવે હૃપુ-વળી નહિ રૂચ ધુવંધ્રુવાંક આ પ્રમાણે
Tયા –ક્ષેત્રાંકવડે ગુણેલા ધ્રુવાંકને બસો બારવડે ભાગતાં સર્વ સ્થાને (પ્રારંભેમળે–અને પર્યન્ત) ક્ષેત્રના વિસ્તાર પ્રાપ્ત થાય, અને તેમાં યુવક તે આ પ્રમાણે (આગળની ગાથામાં કહેવાશે તે પ્રમાણે–) | ૧૦ | ૨૩૪
વિસ્તર–અહિં ક્ષેત્ર સંબંધિવિસ્તાર જાણવા માટે જંબુદ્વીપના વર્ણન પ્રસંગે ૨૯લ્મી ગાથામાં જે ૧-૪-૧૬ અને ૬૪ એ ચાર આંક દર્શાવ્યા છે તે ક્ષેત્ર કહેવાય, અને હવે ૧૧-૧૨મી ગાથામાં જે ત્રણ પરિધિઓના અંક દર્શાવાશે તે યુવાન કહેવાય એમાં જે ક્ષેત્રનો જે સ્થાને વિસ્તાર જાણ હોય તે સ્થાનના પરિધિસાથે ગુણીને ૨૧૨ વડે ભાગતાં જે જવાબ આવે તે તે ક્ષેત્રના તે સ્થાનને વિસ્તાર આવ્યું જાણ. અહિં ૨૧૨ વડે ભાગવાનું કારણકે સમસ્ત ધાતકીખંડને પરિધિ ક્ષેત્રમાંક અને ગિરિઅંક વડે [૪+૧૬+૪+૧૨૮=૧૧૨ ક્ષેત્રમાંક તથા ૮૫૩૨૧૬૪+૧૨૮=૧૬૮ ગિરિઅંક=૩૮૦ ખંડરૂપ અંકવડે ] સંપૂર્ણ વહેંચાયેલું છે.
ક્ષેત્રાંકની ઉત્પત્તિ (૨૧ર ની) - ભરત અરવત ૧-૧ ખંડપ્રમાણને છે માટે બે ભરત અરવતના જ ખંડ એજ ૪ ક્ષેત્રાંક, હિમ. હિરણ્ય ક્ષેત્ર ચાર ચાર ખંડપ્રમાણનું છે, માટે બે હિમ. બે હિરણ્યના મલીને ૧૬ ખંડ એજ ૧૬ ક્ષેત્રાંક, તથા હરિવર્ષ રમ્યફ ૧૬-૧૬ ખંડપ્રમાણનું હેવાથી બે હરિ. બે રમ્ય.ના મળીને ૬૪ ખંડ એજ ૬૪ ક્ષેત્રમક અને મહાવિદેહ ૬૪ ખંડપ્રમાણુનું છે, માટે બે મહાવિ.ના ૧૨૮ ખંડ તે ૧૨૮ ક્ષેત્રમાંક ગણતાં, ભ. એ. ૪ અહિં સમજવાનું એ છે કે વર્ષધર પર્વતોથી રોકાયેલું જે શુદ્ધ હિ. હિ. ૧૬ ક્ષેત્ર રહ્યું તેટલા ક્ષેત્રમાં આ ૨૧૨ ખંડ જેટલા વિસ્તારવાળાં ૧૪ હ. ૧૨. ૬૪ ક્ષેત્રો સમાયેલાં છે, માટે અહિં ક્ષેત્રમાંક સર્વમળીને ૨૧૨ ગણાય મહા. ૧૨૮ છે. | તિ શેત્રાં ૩ઃ ||
૨૧૨
તથા અહિં ગિરિઅંકની ઉત્પત્તિનું પ્રયોજન નથી તો પણ દર્શાવાય છે કે લઘુહિમવંતગિરિ ૨ ખંડ છે, અને શિખર પર્વત પણ ૨ ખંડ છે, અને તેવા બે બે હિમ. અને બે શિખરી હેવાથી એ ચાર પર્વતના ૮ ખંડ એજ ૮ ગિરિઅંક છે,