SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ જ’મૂઠ્ઠીપની અપેક્ષાએ ધાતકીખડ તથા ગાથામાં કુંડમાત્ર કહેવાથી પણ કુંડને વિસ્તાર અને કુંડના દ્વારનેા વિસ્તાર પણ દ્વિગુણુ જાણવા, તથા કુંડ તે નદીએન! જ છે માટે નદીએની સંખ્યા પ્રમાણે । કુંડના પણ ૧-૩૨-૮ અને ૪ એ ચાર સંખ્યા વિભાગમાં અનુક્રમે કુંડ વિસ્તાર ૧૨૦-૨૪૦-૪૮૦-૯૬૦ યાજન છે, અને કું ડવેદિકાના ત્રણ દ્વારના વિસ્તાર ૧૨– ૨૫-૫૦-૧૦૦ યોજન છે. | તિ ૧૮૦ નર્વવિસ્તારŕàમુળસ્ત્રમ્ | ૩૩૯ તથા દ્વીપ તે કુંડની અંદરના છે માટે તેના પણ કુંડવત્ ૧૬૮-૩૨-૮-૪ એ ચાર સંખ્યાવિભાગમાં અનુક્રમે ૧૬-૩૨-૬૪-૧૨૮ યોજન વિસ્તાર છે. તિ ૮૦ द्वीप विस्तार द्विगुणत्वम् ॥ જ તથા જમૂદ્રીપમાં મહાવિદેહની પૂર્વ દિશામાં જગતી પાસેનાં ૨ મહાવન અને તેવી જ રીતે પશ્ચિમ દિશાનાં ૨ મહાવન મળી ૪ વનખંડ છે, અને ધાતકી ખંડમાં તેવા ૮ વતખંડ છે, તેનેા વિસ્તાર દ્વિગુણ છે; એટલે જ ભૂવનમુખનેા ૨૯૨૨ યોજન વિસ્તાર નદીની પાસે છે, અને જઘન્યથી ૧ કળા વિસ્તાર નિષધ નીલવંત પાસે છે, ત્યારે અહિં ધાતકી ખ'ડના ૮ વનમુખના દરેકના ૫૮૪૪ યોજન વિસ્તાર ઉત્કૃષ્ટથી છે અને જઘન્યવિસ્તાર ૨ કળા છે, પરન્તુ અહિં ૪ વનસુખને વિસ્તાર જ બુદ્વીપવન મુખથી વિપરીત રીતે છે, કારણ કે ઉત્કૃષ્ટ વિસ્તાર નિષધનીલવંત પાસે અને જઘન્ય વિસ્તાર સીતાસીતેાદા નદી પાસે છે, એ વિપરીતતાનુ` કારણ કે ધાતકી ખ ́ડનેા પ્રથમ પરિધિ લવણ સમુદ્રને વીટાઈ ને વક્રતાવાળા છે માટે લવણ સમુદ્ર પાસેના ૪ વનમુખને વિસ્તાર વિપરીત થયેા છે, અને કાલેાધિ પાસેના (૨-૨) વનમુખનેા ૪ વિસ્તાર જમૂદ્રીપવત છે. પરંતુ વિપરીત નથી, કારણ કે ધાતકી ખડને અન્ય પરિધિ ધાતકી ખંડને જ વીટાઈ ને વક્રતાવાળા છે. એ પ્રમાણે ખંડતા પરિધિયકતાના ભેદને અંગે એ તફાવત છે ॥ રૂતિ ૮ વનકુલ વિસ્તારદમુળ, ૪ વનતુલાના વિયવ 7 ॥ તથા જમૂદ્રીપનાં ૧૬ દ્રહેાથી ધાતકી ખંડના ૩૨ દ્રહાને વિસ્તાર ખમણેા છે. તથા લખાઈ પણ ખમણી છે જેથી ૨ પદ્મદ્રહ ૨ પુ’ડરીક દ્રહ અને ૨૦ કુરૂદ્રહ એ ૨૪ દ્નહેા ૧૦૦૦ ચોજન પહેાળા અને ૨૦૦૦ ચેાજન લાંબા છે, તથા ૨ મહાપદ્મ અને ૨ મહાપુંડરીક એ જ દ્રહ ૨૦૦૦ ચેાજન વિસ્તૃત અને ૪૦૦૦ યોજન દીર્ઘ છે, તથા ૨ તિગિછી અને ૨ કેસરી એ ૪ દ્રહ ૪૦૦૦ ચેાજન વિસ્તૃત અને ૮૦૦૦ ચેાજન દીર્ઘ છે. || ઇતિ રૂ૨ વિસ્તાર ટ્་ક્રિશુળસ્ત્રમ્ | દીર્ઘતા. જો કે આ ગાથામાં જ પદમાં કહેવાની છે, તે પણ પ્રસંગતઃ અહિં જ કહી. આગળના તથા દીર્ઘ રોલ-લાંબા પવતા જે ૧૨ વર્ષધર ૩૨ વક્ષસ્કાર ૬૮ વૈતાઢય ૮ ગજદ ગિરિ એ સર્વેના વિસ્તાર જ ખૂદ્રીપ વધરાદિથી ખમણેા ખમણેા છે, અને લખાઈ તે ક્ષેત્રને અનુસારે જુદી જુદી છે તે યથાસંભવ તે તે ક્ષેત્રને અનુસારે વિચારવી, જેમાં ૬ વષધર અને ભરતૌરાવતબૈતાઢચની લખાઈ તેા ૪ લાખ ચેાજત છે, અને
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy