________________
ધાતકીખંડમાં જ મૃતપસરખા પદાર્થો
૩૩૧
થાર્થ –બને ખંડમાં-વિભાગમાં ૬-૬ વર્ષધરપર્વતે ચક્રના આરા સરખા છે, અને ક્ષેત્રો ચકના વિવર (આરાના આંતરા) સરખા છે, તેથી પર્વતે પ્રારંભમાં અને અન્ને સરખા પહોળા છે, અને ક્ષેત્રે અધિક અધિક પહેળાઈવાળાં છે. છે ૨૫ ૨૨૬ છે
વિસ્તરાર્થ–પૂર્વે કહ્યા પ્રમાણે ધાતકી ખંડના જે બે મેટા વિભાગ થયેલા છે તેમાં પહેલા વિભાગમાં એટલે પૂર્વધાતકી ખંડમાં અને બીજા વિભાગમાં એટલે પશ્ચિમ ધાતકી ખંડમાં જંબુદ્વીપની પેઠે ૬-૬ વર્ષધર પર્વત અને ૭-૭ મહાક્ષેત્રો આવેલાં છે, જેથી જંબુદ્વીપમાં ૬ વર્ષધર છે, ત્યારે અહિં ૧૨ વર્ષધર છે, અને જંબુદ્વીપમાં ૭ મહાક્ષેત્ર છે ત્યારે અહિં ૧૪ મહાક્ષેત્ર છે એ તફાવત છે.
છે વર્ષધર આરા સરખા અને ક્ષેત્રો વિવરસરખાં છે ધાતકીખંડ તે એક મહાન ચક (રથના પૈડા) સરખો છે, જેમાં જંબુદ્વીપસહિત લવણ સમુદ્ર તે ચકની નાભિ છે, અને કાલેદધિસમુદ્ર તે ચકને પ્રધિ (લોખંડની વાટ સરખો) છે. એવા પ્રકારના એ ઘાતકીદ્વીપ રૂપી મહાચક્રમાં ૧૨ વર્ષધર અને ૨ ઈષકાર મળી ૧૪ પર્વતે આરા સરખાં છે. અને તે ચૌદ આરાના ૧૪ આંતરામાં મહાક્ષેત્ર રહ્યાં છે, માટે ક્ષેત્રે આરાના વિવરસરખાં (આંતરા સરખાં) છે. એ પ્રમાણે ૧૪ પવને આરા સરખા હોવાથી પ્રારંભમાં એટલે લવણ સમુદ્ર પાસે જેટલા પહોળા છે, તેટલા જ પહોળા પર્યતે એટલે કાલેદધિસમુદ્ર પાસે પણ છે, અર્થાત્ એ ચૌદે પર્વતૈનો એક છેડે લવણ સમુદ્રને અડેલો છે, અને બીજે છેડે કાલોદ ધિસમુદ્રને અડેલો છે, જેથી ચૌદે પર્વતો ૪૦૦૦૦૦ (ચાર લાખ) જન લાંબા છે. એ પર્વતે પ્રારંભે અને પર્યતે કેટલા પહેળાં છે? તે આગળ ૧૦ મી ગાથામાં ત્તા ઘુવં” એ ગાથાના વિસ્તરાર્થમાં કહેવાશે.
તથા ચૌદ આંતરામાં રહેલાં ૧૪ મહાક્ષેત્ર તે પણ ધાતકી ખંડની પહોળાઈ પ્રમાણે વર્ષધર પર્વતે જેટલાં જ ૪ લાખ યોજન લાંબાં છે, અને પહોળાઈમાં બહુ વિષમતા છે, કારણ કે લવણ સમુદ્ર પાસે ક્ષેત્રોની પહોળાઈ અલ્પ છે, ત્યાર બાદ ચક્રના વિવરપ્રમાણે વધતી વધતી કાળદધિસમુદ્ર પાસે ક્ષેત્રોની પહોળાઈ ઘણી જ વધી ગઈ છે. જેથી આગળ ૧૦-૧૧-૧૨ મી ગાથામાં કહેવાશે તેવી ગણિત રીતિ પ્રમાણે પ્રારંભની મધ્યની અને પર્યન્તની એમ ત્રણ પહોળાઈ જુદી જુદી દરેક ક્ષેત્રની કહેવાશે. છે ૨. થર૬ છે
અવતરાહવે આ ધાતકીખંડમાં જંબૂઢીપના પદાર્થ સરખા કયા ક્યા પદાર્થ છે તે કહેવાય છે–
दहकुंडंडत्तममेरुमुस्सयं वित्थरं वियडूढाणं । वट्टगिरीणं च सुमेरुवजमिह जाण पुव्वसमं ॥३॥२२७॥