________________
અતરદ્વીપના વિસ્તાર
વળી એવાજ ૨૮ ખીજા અન્તદ્વીપ શિખરીપતની દાઢીઓ ઉપર છે તે ૨૪મી ગાથામાં કહેવાશે, જેથી સમળીને જંબૂદ્વીપમાં પ૬ અન્તદ્વીપ છે. તથા એ દ્વીપાની ઉંચાઈ તથા એમાં યુલિકાની વસતિઆદિનું સ્વરૂપ તથા દ્વીપનાં નામ પણ આગળની ગાથાઓમાં કહેવાશે. ॥ ૧૭-૧૮ ॥ ૨૧૧–૨૧૨ ॥
અવતરળઃ—હવે અન્તરદ્વીપો જળની ઉપર કેટલા ઉંચા દેખાય છે, અને તે ઉપરથી જળમાં કેટલા ડૂબેલા છે, તેનુ' પ્રમાણ આ ગાથામાં દર્શાવાય છે—
पढमचउक्कुच्च वहि, अड्ढाइअजोअणे अ वीसंसा । सरिसवुढि परओ, मज्झदिसिं सव्वि कोसदुगं ॥१९॥२१३॥
શબ્દાઃ
વમન્નડ -પહેલું ચતુષ્ક
૩ન્ન-જળથી ઉંચું. વહેં-બહાર, જમૂદ્રીપતરફ અામ નોમળે-અઢી ૨ાજન ત્રીસ ગૈસા-વીસ અશ
366
-
* સરિ અંત-સિત્તેર અંશ વૃદ્ધિ વૃદ્ધિ, અધિક.
વસ્રો-આગળ, આગળના દ્વીપામાં માવિÅિ-મધ્યદિશિએ, શિખાતરફ દોસતુળ એ કાશ
ગાથાર્થ:—પહેલા ચાર દ્વીપ જમૂદ્રીપતરફ અઢીયાજન વીસઅંશ જળથી ઉંચા છે, અને ત્યાર પછીના ચાર ચાર દ્વીપ [એટલે ૬ ચતુષ્કો ]૭૦ અંશ અધિક અધિક ઉંચા છે, અને સાતે ચતુષ્કા મધ્યદિશિએ [શિખા તરફ] તે એ બે ગાઉ જ ઉંચા છે ! ૧૯૫ ૨૧૩ ॥
વિસ્તાઃ—જગતીથી ૩૦૦ ચેાજન દૂર રહેલા અને ૩૦૦ ચેાજન વિસ્તારવાળા જે પહેલા ચાર દ્વીપ છે તે રા ાજન ઉપરાન્ત પંચાણુઆ ૨૦ ભાગ જેટલા જળથી ઉંચા દેખાય છે, અને એ સિવાયના બધા ભાગ જળમાં જ ડૂબેલા છે. હવે એ ઠેકાણે એટલા ખાહ્ય દેખાવ કેવી રીતે? તે જાણવાની ગણિતરીતિ આ પ્રમાણે;–પંચાણુ હજાર ચેાજને ૧૦૦૦ ચા૦ ગાતીથ છે, અને ૭૦૦ ચેાજન જળવૃદ્ધિ છે તા અન્તરદ્વીપાના ત્રણસેા ચાજન દૂર ગયે ગોતી અને જળવૃદ્ધિ કેટલી? તે પ્રાપ્ત જળઉપર દેખાવ કરીને બન્નેના સરવાળા કરીએ તેટલુ જળ ત્યાં હાય. પરન્તુ અહિં શાસ્ત્રમાં સવ દ્વીપાની ઉંચાઈ જુદી જુદી કહી નથી, કે જેથી તે સરવળા ઉંચાઈમાંથી ખાદ કરાય, કેવળ જળ ઉપરના દેખાવ માત્ર કહ્યો છે, માટે પ્રથમ અભ્યન્તરભાગની ઉંચાઈ જાણવાને માટે શિખાતરના બે ગાઉના સર્વના જે સરખા દેખાવ કહ્યો છે તેજ અહિં ઉપચાગી છે, માટે કેવળ જળવૃદ્ધિ જ પ્રાપ્ત કરવી તે આ રીતે