SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ લવણસમમાં બીજા અનેક નાના પાતાળકળશ TTrઈ સમુદ્રના અતિમધ્યભાગમાં (ભૂમિતળમાં ) વજન ઘડા સરખા આકારવાળા ચારે દિશાએ ચાર મોટા પાતાલકળશ છે, તે હજાર જન જાડા અને હેઠે ઉપર જાડાઈથી દશગુણ વિસ્તારવાળા-પહોળા છે ૪ મે ૧૯૮ છે મધ્યભાગમાં લાખ જન પહેલા અને લાખ જન ભૂમિમાં દટાયલા છે, તે પૂર્વાદિ ચારદિશાએ વડવામુખ-કેયૂપ-ધૂપ-અને ઈશ્વર એ ચાર નામવાળા છે . પ ૧૯૯ છે વિસ્તા–હવે લવણસમુદ્રના ચાર મોટા પાતાલકળશનું સ્વરૂપ કહેવાય છે છે લવણસમુદ્રમાં ૪ મોટા પાતાલકળશ ઃ સમુદ્રના જે અતિમધ્યભાગમાં દશહજાર જન જેટલા વિસ્તારવાળી જળશિખા કહી છે, તે જ શિખાની નીચે ભૂમિતળમાં મેટા ઘડાના આકાર સરખા ચાર દિશાએ ચાર મોટા કળશ છે, તે વારતમય છે, તથા એ કળશોની ઠીકરી ૧૦૦૦ એજન જાડી છે, અને ઠીકરીથી દશ ગુણ એટલે ૧૦૦૦૦ દશહજાર એજન નીચે બુભાગે (બુધ) પહોળા છે, તેમજ એટલાજ ઉપર પહોળા છે, એટલે એ કળશેતું મુખ ૧૦૦૦૦ એજન પહેલું છે. તથા મધ્યભાગમાં એટલે કળશનું પેટ એક લાખ જન પહોળું છે, અને ભૂમિમાં ૧૦૦૦૦૦ એકલાખ યેાજન ઉંડા દટાયેલા છે, જેથી આ રત્નપ્રભાપૃથવીની સમભૂમિથી–સપાટીથી ૧ લાખ ઉપરાન્ત એક હજાર યોજન નીચે કળશનું તળીયું છે, જેથી દરેક મહાકળશ ૭ નરકમતને ઉલ્લંઘીને છઠ્ઠા ભવનપતિનિકાયસુધી ઉંડે ઉતરેલ છે, તથા દરેક કળશનું મુખ સમુદ્રના ભૂમિતળની સપાટીમાં આવેલું છે, પણ ભૂમિથી ઉંચુ નથી. એવા પ્રકારના એ ચાર મહાકળશેનાં ચાર નામ તે આ પ્રમાણે-પૂર્વ દિશામાં વેવામુ, દક્ષિણદિશામાં વેચૂર પશ્ચિમદિશામાં પૂર અને ઉત્તરદિશામાં ફ્રેશ્વર નામને મહાકળશ છે, ૪-૫ . ૧૯૮ ૫ ૧૯૯૫ અવતરાઃ–પૂર્વગાથામાં જે ચાર મોટા પાતાલકળશો કહ્યા તે ઉપરાન્ત સમુદ્રમાં બીજા અનેક નાના પાતાલકળશ પણ છે તે આ ગાથામાં કહેવાય છે अन्ने लहुपायाला, सगसहसा अडसया सचुलसीआ । पुव्वुत्तसयंसपमाणा तत्थ तत्थ प्पएसेसु ॥६॥२०॥ શબ્દાર્થ – અને-બીજા પુણ્વત્ત-પૂક્ત, પ્રથમકહેલા -લઘુ પાતાળકળશે સયંસવમાન-સમા અંશ જેટલા સાત-સાતહજાર તરથ તથ-તે તે મરણયા-આઠસો guસેસુ-સ્થાનમાં સ સુલીયા-ચોર્યાસી સહિત
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy