________________
લવણસમુદ્રમાં ચાર મેટા પાતાળકળશા
॥लवण समुद्रमां शिखानो देखाव સમભૂમિના સમજળથી ૧૬૦૦૦ જન ઊંચી અને સમુદ્રતલથી ૧૭૦૦૦ જન ઉંચી આ જળની શિખા લવણસમુદ્રમાં મધ્યભાગે ચાર બાજુ ફરતા વલય આકારે જળના કેટ સરખી દેખાય છે. એનો વિસ્તાર ૧૦૦૦૦ એજનમાં છે. એટલે ૧૦ હજાર
જન પહોળી છે. ત્રણે બાજુ વધતી વેલને અટકાવવામાં સદાકાળ નિયુક્ત જોડાયેલા છે, તેથી ત્રણે બાજુની વેલ વધુ ફેલાતી નથી તે વાત આગળ ગાથામાં જ કહેવાશે.
[T[૦ ૨૧૭ પૃ૨૮૧]
રાજ અવતરણ: _હવે લવણસમુદ્રમાં જે ચાર મોટા પાતાલકળશ રહેલા છે તે દર્શાવાય છેबहुमज्झे चउदिसि चउ, पायाला वयरकलससंठाणा । जोअणसहस्स जड्डा, तहसगुणहिटुवरि रूंदा ॥४॥१९८॥ लक्खं च मज्झि पिहुला, जोअणलवखं च भूमिमोगाढा । पुब्वाइसु वडवामुह-केजुवजूवेसरभिहाणा ॥५॥१९९॥ ૧. તથા શિખાનું જળ ત્રણે બાજુ અધિક નહિ ફેલાવાનું કારણ બને દીપમાં રહેલા શ્રીસંધ અરિહંતભગવંત અને ચક્રવતિ આદિ મહાપુણ્યશાળી જીવોને પુયપ્રભાવ છે, અથવા જગતસ્વભાવે પણ શિખાજળ અધિક વધતું નથી, એમ બે કારણો શાસ્ત્રમાં અધિક કહ્યાં છે. ઉપરાત વાયવિર્યાસન પણ ત્રીજ' કારણ કહયું છે, જેથી સર્વમળી ચાર કારણોથી શિખાજળ અધિક ફેલાતું નથી.
૩૭.