________________
લવણુસમુદ્રની જળશિખા
વિસ્તરાર્થ :-લવણુસમુદ્રમાં કાઈપણ સ્થાને જળવૃદ્ધિજાણવાને ઉપાય ત્રિરાશિના ગણિતથી છે, અહિ ત્રિરાશિ [ ત્રણ અંકવાળા ] ગણિતમાં સાજન પહેલા અંક, જળવૃદ્ધિના ખીજો અંક, અને અતિક્રમેલા ઈયેાજન એ ત્રીજો ( છેલ્લા ) અંક છે, તે આ પ્રમાણે—ધારા કે ૧ ચેાજન દૂર ગયા તે। ત્યાં જળવૃદ્ધિ કેટલી, તે જાણવાને ત્રિરાશિ સ્થાપના આ પ્રમાણે
ચેાજન જતાં જળવૃદ્ધિ તેા ચેાજને કેટલી ?
આવા ગણિતમાં ખીજા ત્રીજા અંકના ગુણાકારને
૯૫૦૦
go. -.
૧
=૭૦૦ ભાગ્યા ૯૫૦૦૦
પહેલા અ'વડે ભાગવા એજ રીતિ હાય છે, જેથી ૭૦૦૪ જેથી ૭૦૦
૯૫૦ એ પ્રમાણે બન્ને અંકની બે બે શૂન્ય ઉડાડતાં ૭. એટલે એક ચેાજનના ૯૫૦ ભાગ કરવાથી જે એક ભાગ આવે તેવા સાત ભાગ જળવૃદ્ધિ ૧ ચેાજન દૂર જતાં હાય.
ચેાજનગયે ચા॰ જળવૃદ્ધિ તે ચેાજનગચે કેટલી જળવૃદ્ધિ ? ખીજું ઉદાહરણ— ૯૫૦૦૦
७००
૪૨૦૦૦
૯
૪૫
|
અહિ. અપૂર્ણાંકની રીતિ પ્રમાણે અકસ્થાપના કરી ત્રણ ત્રણ શૂન્ય ઉડાડતાં ઉપર ૪૨ અને ૭૦૦ રહ્યા તેને ગુણાકાર ૨૯૪૦૦ આળ્યે, તેને ૯૫ વડે ભાગતાં ૩૦૯ ચેાજત આવ્યા, અને ૪૫ શેષ વધ્યા તેને ૯૫ ભાજક સાથે પાંચ વડે ઉડાડતાં ૯ ૧૯ આવ્યા, જેથી જવામ એ આન્યા કે જબૂદ્બીપના કિનારાથી ૪૨૦૦૦ ચેાજન
૧૯
દૂર સમુદ્રમાં જઈ એ ત્યાં અથવા ધાતકીખંડના કિનારાથી ૪૨૦૦૦ ચૈાજન દૂર સમુદ્રમાં જમ્મૂઢીપ તરફ આવતાં અને સ્થાને ૩૦૯૯ ચેાજન જેટલી જળવૃદ્ધિ હાય, એ પ્રમાણે ત્રિરાશિની રીતે કાઈપણ સ્થાને જળવૃદ્ધિ જાણી શકાય છે. ॥ ૨ ॥ ૧૯૬૫
-
૯૫
=
૪૨૦૦૦ x ૭૦૦ ૨૯૪૦૦ ૯૫
૯૫૦૦૦
૯૫) ૨૯૪૦૦ (૩૦૯ ૨ાજન
૨૮૫
૨૦૦
૦૯૦૦
૯
૮૫૫
૧૯ ૦૪૫
=
શેષ ભાગ
અવતરળ:—હવે લવણસમુદ્રના અતિમધ્યભાગે જળની શિખા [કોટ સરખું... ઉભું અને સ`ખાજુએ ફરતુ વલયાકાર જળ ] છે તે આ ગાથામાં કહેવાય છે—
हिवरसहसदसगं, पिहला मूलाउ सतरसहसुच्चा । लवणि सिहा सा तदुवरि, गाउदुगं वड्ढइ दुवेल ॥३॥१९७॥
*વત માનપદ્ધતિની ત્રિરાશિમાં ૭૦૦ ચેાજન છેલ્લા અને ૪૨૦૦૦ મધ્યમાં સ્થપાય છે. પરન્તુ ગણિતમાં તફાવત ન હેાવાથી એમાં પણ વિસવાદ નથી,