________________
લવણસમુદ્ર વર્ણ ન
૨૦૧
વખતે જેમ મુખતરફ નમેલા અને પૂછડાતરફ ઉંચા અંગવાળી હોય છે, તેવા પ્રકારનુ જે તી એટલે જળમાંના ભૂમિઉતાર અથવા જળનેા ઉતાર તે ખેતી કહેવાય. જેથી જબુદ્વીપને અડતું જળ અંગુલના અસ`ખ્યાતમાભાગનું ઉંડુ ગળુવુ', અને ત્યારમાદ અનુક્રમે જળની ઉંડાઈ વધતાં વધતાં ૯૫૦૦૦ ચૈાજનને અન્તે ૧૦૦૦ ચેાજન ઉ ́ ું છે. એજ રીતે ધાતકી તરફના ૯૫૦૦૦ ચાજનમાં પણ જાણવું
તથા લવણુસમુદ્ર ૨૦૦૦૦૦ બે લાખ ચૈાજન વિસ્તારવાળા હેાવાથી એ ખાજુના ૯૫૦૦૦-૫૦૦૦ યેાજન ગાતીના ખાદ કરતાં અતિમધ્યભાગે શેષ રહેલા ૧૦૦૦૦ દશ હજાર ચાજન જેટલા વિસ્તારમાં ૧૦૦૦ ચેાજત ઉંડાઈ એક સરખી રીતે છે.
તથા બંને બાજુએ જેમ ૯૫૦૦૦ ચેાજનસુધી ભૂમિઉતાર છે તેમ ૯૫૦૦૦ ચેાજનસુધી જળ પણ અનુક્રમે સમભૂનિની સપાટીથી ચઢતું ચઢતું. ઉંચુ થતું ગયું. છે, જેથી મને ખાજુ ૯૫૦૦૦ને અન્તે સમભૂમિની સપાટીથી ૭૦૦ ચૈાજત જેટલું ઉંચુ નળ છે. જેથી તે સ્થાને નીચે ૧૦૦૦ ચેાજન ડાઈ અને ૭૦૦ ચેાજન ઉંચાઈ હાવાથી ત્યાંની ભૂમિથી ૧૭૦૦ ચેાજન જેટલુ ૧૯ંચુ જળ છે. ॥ ૧ ॥ ૧૯૫ ।।
અવતરશઃ—પૂર્વ ગાથામાં લવણુસમુદ્રના જળની ક્રમશઃ વૃદ્ધિ થતાં ૫૦૦૦ ને અન્તે ૭૦૦ સાજન જળવૃદ્ધિ કહી, તા ૫૦૦૦ માંના કાઈપણ ઈચ્છિતસ્થાને જળવૃદ્ધિ જાણવી હાય તેા શી રીતે જાણવી તેને ઉપાય આ ગાથામાં [ગણિતરીતિ ] દર્શાવાય છે.—
तेरासिएण मिज्झिल्लरासिणा संगुणिज्ज अंतिमगं । तं पदमरासिभइअं उब्वेह मुणसु लवणजले ॥२॥१९६॥
શબ્દા
તેરસિઘ્ન—ત્રિરાશિવડે,થી માિરાસિળા-મધ્યરાશિવડે સંમુખિન્ન ગુણવા
ä-તે ગુણાકારને વઢનાસિ-પહેલા રાશિવડે મળ-સાગતાં જે આવે તે યુવેદ મુળસુ ઉંડાઈ જાણા
સ્મૃતિમા—છેલ્લા રાશિને
ગાથા :—ત્રિરાશિના ગણિતથી મધ્યરાશિવડે છેલ્લારાશિને ( અંકને ) ગુણવા, અને તે ગુણાકારને પહેલા અંકવડે ભાગવા, જે આવે તેટલી લવણુ સમુદ્રમાં તે સ્થાને ઉંડાઈ જાણવી ॥ ૨ ॥ ૨૯૬ .
જળના કુદરતી સ્વભાવ હંમેશાં સપાટીમાં રહેવાના છે, છતાં આ જળને ક્રમશ; ચઢાવપૂર્ણાંક ૭૦ યેાજન ઉંચુ કા છે તે કેમ બને ૮ ઉત્તરઃ—આ લવણુસમુદ્રનું જળ તથા પ્રકારના ક્ષેત્રસ્વભાવેજ ક્રમશઃ ચઢતુ છે, એટલુંજ નહિં પરંતુ આગળ કહેવાતી ત્રીજી ગાથાને અનુસારે કાટ સરખા ઉભા આકારનું અથવા ઉભી ભીત્તિ સરખું પણુ છે, તે વળી એથી પણ અધિક આ કારક છે.