SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ હું જ છે જીવન સમુદ્રનું વર્ણન છું ને Paunu nema nennennusalamaan અવતરણઃ—પૂર્વે જંબૂઢીપનું સ્વરૂપ કહીને હવે તે જંબૂઢીપની ચારે બાજુ ફરતા પહેલા લવણસમુદ્રનું સ્વરૂપ કહેવાય છે गोतित्थं लवणोभय-जोअण पणनवइसहस जा तत्थ । समभूतलाओ सगसय जलवुड़ी सहसमोगाहो ॥१॥१९५॥ શબ્દાર્થ – તિરથ ગોતીર્થ, ભૂમિને ઉતાર સમજૂતામો–સમભૂતલથી વળોમીલવણસમુદ્રની બે બાજુ સાર-સાતસે એજન વળનવર્સ–પંચાણું હજાર નટવૃદ્ઘ-જળવૃદ્ધિ, પાણીને ચઢાવ –ચાવત સf_એક હજાર યોજન તરથ–ત્યાં મોnrો અવગાહ, ઉંડાઈ Tયા–લવણસમુદ્રમાં બે બાજુએ ૫૦૦૦ જન સુધી ગોતીર્થ છે, અને ત્યારબાદ ત્યાં મધ્યભાગે સમભૂતલથી સાતસો એજન ઉંચી જળવૃદ્ધિ છે, અને એકહજાર ૧૦૦૦ એજન જેટલી ઉંડાઈ છે. ૧. ૧લ્પ છે વિસ્તરાર્થ–બૂદ્વીપને ફરતે લવણસમુદ્રને ફરતે ધાતકીખંડ છે, જેથી લવણસમુદ્રનું બને કિનારાનું જળ બે દ્વીપના બે કિનારાને અડીને-સ્પશને રહ્યું છે. તેમાં જંબુદ્વીપને સ્પર્શેલ અભ્યન્તરકિનારે અને ધાતકીદ્વીપને સ્પર્શેલ બાહ્યકિનારો ગણાય, ત્યાં જંબૂદ્વીપની જગતીને સ્પર્શેલા અભ્યન્તર કિનારાથી ૫૦૦૦ જન સમુદ્રમાં દૂર જઈએ ત્યાં સુધી સમુદ્રની ભૂમિ અનુક્રમે નીચી નીચી ઉતરતી ગઈ છે, જેથી ૫૦૦૦ એજનને અને ૧૦૦૦ એજન જેટલી ભૂમિ ઉંડી થવાથી ત્યાં જળની ઉંડાઈ ૧૦૦૦ જન છે, તેવી જ રીતે ધાતકીખંડને અડેલા કિનારાથી સમુદ્રમાં ૫૦૦૦ જન (જબૂદ્વીપતરફ) આવીએ ત્યાં સુધી ક્રમશ ભૂમિઉતાર થતાં ત્યાં પણ ૫૦૦૦ ને અન્ત જળની ઉંડાઈ ૧૦૦૦ એજન થયેલી છે, એવા પ્રકારના ભૂમિઉતારને શાસ્ત્રમાં તીર્થ કહે છે. અર્થાત્ ો એટલે ગાય પણ પીતી
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy