________________
એક ચંદ્રને પરિવાર તેમજ સર્વબાહ્યમંડલે પણ એ રીતે ૬૩૬૬૩ યોજનાનું અર્ધ કરતાં ૩૧૮૩૧ ;
જન દષ્ટિગોચરતા છે તે પોતપોતાના ક્ષેત્રના મધ્યભાગવત મનુષ્યની અપેક્ષાએ એટલે દષ્ટિગોચર સૂય જાણુ.
એક ચંદ્રને નક્ષત્રાદિ પરિવાર છે હવે એક ચંદ્રનો પરિવાર કેટલે તે કહેવાય છે–એક ચંદ્રને ૨૮ નક્ષત્રો અને ૮૮ ગ્રહે તથા આગળની ગાથામાં કહેવાશે તે પ્રમાણે ૬૬૯૭૫ કડા કડી તારા, એટલે પરિવાર હોય છે. સૂર્યને પરિવાર ચંદ્રવત્ જુદે કહ્યું નથી, માટે જે ચંદ્રનો પરિવાર તેજ સૂર્યને પણ પરિવાર ગણાય, એમ પૂર્વે અન્તર્નાદીઓની પરિવાર નદીઓના અભાવસદ્ભાવની ચર્ચાને અંગે દર્શાવ્યું છે. વળી સૂર્યથી ચંદ્ર મહદ્ધિક અને વિશેષ પુણ્યશાળી છે, માટે આકાશમાં દેખાતા સર્વ નક્ષત્ર ગ્રહ અને તારા તે ચંદ્રને પરિવાર છે. સૂર્યના પરિવાર તરીકે ચંદ્રપરિવારથી જુદા નક્ષત્ર ગ્રહ આદિ કંઈપણ નથી. ઇન્દ્ર પદવી બને છે, પણ પરિવાર અને મહદ્ધિકતામાં એ તફાવત છે. ૨૮ નક્ષત્રનાં નામ આ પ્રમાણે
૧ અભિજિતું ૧૧ રોહિણી
૨૧ ચિત્રા ૨ શ્રવણ ૧૨ મૃગશીર્ષ
૨૨ સ્વાતી ૩ ધનિષ્ઠા ૧૩ આદ્ર
૨૩ વિશાખા ૪ શતભિષફ ૧૪ પુનર્વસુ
૨૪ અનુરાધા ૫ પૂર્વાભાદ્રપદ ૧૫ પુષ્ય
૨૫ જ્યેષ્ટા ૬ ઉત્તરાભાદ્રપદા ૧૬ આલેષા
૨૬ મૂલ ૭ રેવતી ૧૭ મઘા
૨૭ પૂર્વાષાઢા ૮ અશ્વિની ૧૮ પૂર્વાફાલ્ગની
૨૮ ઉત્તરાષાઢા ૯ ભરણી
૧૯ ઉત્તરાફાલ્ગની ૧૦ કૃત્તિકા
૨૦ હસ્ત લૌકિક ગ્રંથમાં અશ્વિનીથી પહેલું બીજું આદિ નક્ષત્ર સંખ્યા ગણાય છે, અને અહિં જૈનશાસ્ત્રોમાં અભિજિતથી પ્રારંભીને નક્ષત્રોને ક્રમ ગણાય છે તેનું કારણ કે યુગ -અવસર્પિણી આદિ મોટા કાળભેદના પ્રારંભ સમયે ચંદ્ર અભિજિત્ નક્ષત્રમાં ભેગમાં જ હોય છે માટે. તથા નક્ષત્રનાં પિતાપિતાનાં નિયત ૮ મંડલે છે તે આઠમાં જ ર૭ નક્ષેત્ર નિયત સ્થાને ફર્યા કરે છે, પરંતુ મંડલ બદલાતાં નથી. વળી તે નક્ષત્ર મંડલ ચંદ્રના ૧-૩-૬-૭–૮–૧૦–૧૧-૧૫ એ આઠ મંડલોમાં એકત્ર છે, તથા આકાશમાં દેખાતાં નક્ષત્રો તે નક્ષત્રદેવનાં વિમાનો છે. અને એ વિમાનોમાં તે તે નામવાળા નક્ષત્રદેવે અધિપતિ તરીકે છે, અને વિમાનમાં બીજા અનેક પ્રજા આદિ ભેદવાળા, નક્ષત્રદેવની વસતિ છે.