SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ શ્રી લધુક્ષેત્રસમાસ વિસ્તરા સહિત બાહામંડલે જતાં સૂર્યનું ઉદયઅસ્તાન્તર–પ્રકાશ ક્ષેત્રાંશ – અને આગળ કહેવાતી દ્રષ્ટિગોચરતા એ સર્વ ઘટતું જાય છે, અને સૂર્યની ગતિ તથા મુહુર્તગતિ અને અંધકારક્ષેત્ર વિગેરે સર્વ વધતું જાય છે, અને તે ઘટતાં ઘટતાં કેટલું ઘટી જાય છે, તે આગળની જ ગાથાઓમાં કહેવાશે. - વળી અહિં ઉદયઅસ્તનું અન્તર કેવળ સૂર્યપ્રકાશનું જ ગણવાનું છે, પરંતુ ચન્દ્રનું નહિં, કારણ કે ચંદ્રને ઉદય અસ્ત સૂર્યના પ્રકાશની આગળ વ્યાઘાતવાળે છે, તેમજ ચંદ્રની ગતિ મંદ હેવાથી રાત્રે પણ અનિયમિત ઉદય અસ્ત થાય છે, માટે તે કહેવાનું અહિં પ્રયોજન નથી, વળી અહિં ઉદયઅસ્તનું જે અન્તર ૯૪પર૬ જન કહ્યું છે તે આકાશમાં પણ સીધી લીટીએ નહિં તેમજ દેખનારની અપેક્ષાએ પણ સીધી લીટીએ નહિ પરન્ત કેવળ પરિધિના ઘેરાવાને અનુસારે જ છે, જેથી સીધી લીટીએ તે એથી પણ ઓછું લગભગ હરિવર્ષજીવાથી અધિક [ ૭૪૦૦૦ યોજન] હોય છે ! ૧૭૬ છે અવતરણ – સર્વાભ્યન્તરમંડલથી સર્વબાહ્યમંડલે સૂર્ય જતું હોય ત્યારે દરેક મંડલે દિવસ ઘટત ઘટતો જાય છે, તો કેટલે ઘટે? તે આ ગાથામાં કહેવાય છે पइमंडल दिणहाणी, दुण्ह मुहुत्तेगसद्विभागाणं । अंते बारमुहुत्तं, दिणं णिसा तस्स विवरीआ ॥१७७॥ શબ્દાર્થ – પદંડર-પ્રત્યેક મંડલે અંતે-સર્વબાહ્યમંડલે નિહાળી-દિવસની હાનિ વરમુદ્ર-બાર મુહૂર્ત સુઠ્ઠ-બે ભાગ ળિયા-નિશા, રાત્રિ મુદુત્તરાદેિમાન-મુહૂર્તના એકસઠીઆ | તરસ-તે દિવસથી ભાગની fāવરીમા-વિપરીત Tળા–દરેક મંડલે મુહુર્તાને એકસઠીયા બે ભાગ જેટલી દિવસની હાનિ થાય છે, જેથી સર્વ પર્યતમંડલે દિવસ બાર મુહૂર્તનો અને રાત્રિ તેથી વિપરીત અઢાર મુહુર્તની હોય છે કે ૧૭૭ છે વિસ્તા–પહેલા મંડલે ૧૮ મુહૂર્તનો દિવસ છે, તેમાંથી દરેક મંડલે મુહૂર્ત ઘટતાં ઘટતાં ૧૮૩ મંડલ સમાપ્ત કરે ત્યારે –==૬ મુહૂર્તા દિવસ ઘટી જાય જેથી સર્વબાદામંડલે એટલે ૧૮૪માં મંડલે ૧૨ મુહૂર્તનો દિવસ રહે છે. અથવા
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy