________________
૨૪૪
શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તાથ સાહિત
૪૨૨૧
હવે મંડલના પણ અંશ કરવા માટે ૩૧૫૦૮૯ એજનને ૨૧ વડે ગુણીએ તે ૬૯૬૩૪૬૬૯ મંડલાશ થયા. તેને ૧૩૭૨૫ મુહુર્તાશવડે ભાગતાં પ૦૭૩૪s, જન જેટલી ચંદ્રની મુહૂર્તગતિ પ્રાપ્ત થઈ અંકગણિત આ પ્રમાણે દિ. મુ. અંશ.
૩૧૫૦૮૯ જન સર્વાભ્યન્તર
મંડલન-પરિધિ ૪૩૦ [૨૨૧].
૩૧૫૦૮૯ ૬૦ મુ.
૬૩૭૧૭૮૪ +૨
મુહુર્તાશ. ૬૩૦૧૭૮xx
૧૩૭૨૫) ૬૯૬૩૪૬૬૯ મંડલાંશ (૫૦૭૩ જન. ૪૨૨૧ મુહૂર્તાશ
૬૮૬૨૫ - ૬૨
૧૦૦૯૬૬
યોજન ૧૨૪
=૫૦૭૩૩૨૫
૪૮૯૧૯ ૧૩૭૦૨
૪૧૧૭૫
અંશ. શેષ ૧૩૭૨૫ મુહૂર્તાશ
૧૨૪
૨૩
અહિં બસોએકવીસીઆ અંશ કેવી રીતે? તેની ઉત્પત્તિ ગ્રન્થાતરથી જાણવી, કારણકે તે ઉત્પત્તિવર્ણવવાનું વકતવ્ય અધિક હેવાથી અહિં તેનું પ્રયોજન નથી.
હવે સર્વબાહ્યમંડલને પરિધિ ગણિતરીતિ પ્રમાણે ૩૧૮૩૧૫ [ ત્રણ લાખ અઢાર હજાર ત્રણસો પંદર] જન છે, તેને પણ પૂર્વોકત રીતે ૨૨૧ વડે ગુણી ૧૩૭૨૫ મુહૂર્નાશવડે ભાગતાં ૫૧૨૫ ૧૧, જન જેટલી મુહૂર્ણાગતિ પ્રાપ્ત થાય. [ ત્યાં ૩૧૮૩૧૫ ૨૨૧ વડે ગુણતાં ૭૦૩૪૭૬૧૫ પેજનાંશ-મંડલાશ આવે છે.)
એ પ્રમાણે ચન્દ્ર ૧૫ મંડલેમાંના કોઈપણ મંડલમાં ભ્રમણ કરતો હોય ત્યારે તેના પરિધિને (પૂર્વોકતરીતે ઉપજાવેલા મંડલાશને) ૧૩૭૨૫ વડે ભાગતાં તે મંડલે ચંદ્રની મુહુર્તગતિ પ્રાપ્ત થાય, અર્થાત્ ત્યાં ચંદ્ર એક મુહૂર્તમાં એટલું ક્ષેત્ર વ્યતીત કરે. પુનઃ દરેક મંડલને પરિધિ જાણવાની રીતિ આ પ્રમાણે-પૂર્વે ૭૨-૫૧-૧ જેટલી અન્તરવૃદ્ધિ કહી છે, તેને પરિધિ ગણિતની રીતિ પ્રમાણે લગભગ સાધિક