SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તાથ સહિત હું વિતરમંડલક્ષેત્ર પૂર્વે ૫૧૦ ૨.જન ૪૮ એકસઠીયા ભાગ અધિક કહ્યું છે, માટે અહિં ગણિતની સુગમતા માટે પાંચ દશ એજનના પણ એકસઠીયા ભાગ બતાવીએ તે [૫૧૦૪૬૧ ] ૩૧૧૧૦ ભાગ આવે તેમાં ૪૮ ભાગ ઉમેરતાં [ ૩૧૧૧૦+૪૮=] ૩૧૧૫૮ એકસઠીયા ભાગ આવ્યા. હવે ૧૫ મંડલ છે, અને તે દરેક પદ, ભાગ જેટલું છે, માટે ૧૫ ને ૫૬ વડે ગુણતાં ૮૪૦ ભાગ આવ્યા તેને ૩૧૧૫૮ માંથી બાદ કરતાં આંતરાનું સર્વક્ષેત્ર ૩૦૩૧૮ ભાગ રહ્યું, તેને જના કરવામાટે ૬૧ વડે અને આંતરા લાવવા માટે ૧૪ વડે ભાગવા જોઈએ, જેથી પ્રથમ ૧૪ આંતરાવડે ભાગતાં— * ૧૪)૩૦૩૧૮(૨૧૬૫ ભાગ ૬૧)૨૧૬૫(૩૫ જન ૭ ૨૮ ૧૮૩ ૩૩૫ ૩૦૫ =૨૧૬૫! ૩૦ ભાગ એકસઠીયા ૭૦ છે. ભા. પ્રતિભાગ એટલે જવાબ ૩૫-૩૦-૪ ૮ પ્રતિભાગ છે. ભાગ ૩૫-૩૦૩ જવાબ તથા અહિં સૂર્યમંડળે ૧૮૪ છે, અને દરેક મંડળ ૪૮ ભાગનું છે. માટે ૧૮૪ને ૪૮ વડે ગુણતાં [ ૧૮૪૪૪૮=] ૮૮૩૨ ભાગ આવ્યા તેને પ્રથમ કહેલા ૩૧૧૫૮ મંડળક્ષેત્રાંશમાંથી બાદ કરતાં ૨૨૩ર૬ ક્ષેત્રાંશ આવે, તેને ૧૮૩ આંતરાવડે ભાગતાં ૧૨૨ અંશ આવે અને એ એકસઠીયા અંશ હોવાથી ૬૧ વડે ભાગતાં ૨ યોજન સંપૂર્ણ અન્તર આવે. એ પ્રમાણે પહેલા સૂર્યમંડલથી બીજું સૂર્યમંડલ ૨ જન કર છે. ત્યારબાદ ત્રીજું ત્રીજાથી ચોથું યાવત્ ૧૮૩ માંથી ૧૮૪ મું મંડલ બે જન દૂર છે. છે અત્તર અને મંડલ દ્વારા મંડલક્ષેત્રની પ્રાપ્તિ છે અથવા બીજી રીતે વિચારતાં એ અન્તરે ઉપરથી મંડલક્ષેત્રની પ્રાપ્તિ પણ આ પ્રમાણે થાય છે.–ચંદ્રમંડલાન્તર કે. ૩૫-૩૦ૐ ભાગ છે, તે પ્રથમ ૩૦ ના સાતીયા ભાગ સર્વ બનાવતાં ૩૦૪૭=૧૦ માં ૪ ઉમેરતાં ૨૧૪ સાતીયા ભાગ તે એકસઠીયા અંશ છે, માટે ૩૫ એજનના પણ એકસઠીયા અંશ બનાવવાને ૩૫ ને ૬૧ વડે ગુણતાં ૨૧૩૫ અંશ આવ્યા તેને ૭ થી ગુણતાં ૧૪૯૪૫ આવ્યા તેમાં એ ૨૧૪ ઉમેરતાં ૧૫૧૫૯ સાતીયા ચણિભાગ–પ્રતિભાગ આવ્યા. આ ૧૫૧૫૯
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy