SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ જ શ્રૃદ્વીપના વિષ્ણુ ભ યથાર્થઃ—જગતીની વિવક્ષા નહિ કરીને વેદિકાસહિત ચાર વનમુખની પહેાળાઈ નદીની પાસે ૨૯૨૨ ચેાજન છે, અને વધરપત પાસે ૧ કળા છે ૫૧૬૪ા વિસ્તરાર્થઃ——-પૂર્વ મહાવિદેહની પતે ૮-૯ મી વિજયને અન્તુ અથવા સ્પીને અને સ્પામી ખાજુ જગતીને સ્પર્શીને એક મેાટુ વન આવેલું છે, પરન્તુ વચ્ચે સીતામહાનદીના પ્રવાહુ આવી જવાથી એ મહાવનના બે વિભાગ થવાથી એ વન કહેવાય છે. તેવી રીતે પશ્ચિમમહાવિદેહની અન્તે પણુ એ વન આવવાથી મહાવિદેહમાં ૪ વનમુલ ગણાય છે. ૧૩મી ગાથામાં કહ્યા પ્રમાણે જગતીના મૂળના ૧૨ ચેાજન જ ખૂદ્વીપમાં ગણેલા હૈ।વાથી આ વનને અન્તે રહેલી જગતીના ૧૨ ચેાજન આ વનમાંજ ગણાય છે. જેથી ૧૨ ચેાજન જગતીના તે પણ વનના વિસ્તારમાંજ ગણતાં ૨૯૨૨ ચેાજન જેટલી વનની પહેાળા નદી પાસે છે, એ ૨૯૨૨ ચૈાજન ગણ્યા તે જગતીને અવિવક્ષીને એટલે જગતીને જુદી ન ગણીને ગણ્યા છે, નહીતર જગતીસિવાયનું શુદ્ધવન તે ૨૯૧૦ ચેાજન જ થાય. ત્યારમાદ જગતીની વક્રતાના કારણથી વનના વિસ્તાર ઘટતાં ઘટતાં વર્ષે ધરપવ તની પાસે કેવળ ૧ કળા જેટલેા જ (૧૪ ચૈાજન જેટલા જ ) વિસ્તાર રહે છે. એ પ્રમાણે વિજયની પહેાળાઈ પ્રમાણે વનની પહેાળાઈ પણ પૂવ પશ્ચિમ છે, અને લખાઈ વિજયવત્ ઉત્તરદક્ષિણ છે, તે વિજય જેટલી જ ૧૬૫૯૨૧ ચાજન ૧૪૮મી ગાથામાં સ્પષ્ટ રીતે કહી છે. ૫ વનસુખને વ્યાસ અને લંબાઈ જાણવાનું કરણ u વષ ધરપ તથી નદીસન્મુખ જતાં કેટલા ચેાજન ગયે કેટલેા વ્યાસ હાય ? તે જાણવાની રીતિ આ પ્રમાણે-૧૬૫૯૨ ચેાજન ૨ કળા દૂર જતાં ૨૯૨૨ ચેાજન વ્યાસ છે તા ૧ ચેાજન ગયે કેટલેા વ્યાસ? એ પ્રમાણે ત્રિરાશિ ચા૦ ૧૬૫૯૨ ક. ૨ | ચેા. ૨૯૨૨ | ૦ ૧ આ પ્રમાણે સ્થાપીને ખીજા ત્રીજા અ'કના ગુણાકારને પહેલા અંકવડે ભાગવાના છે, પરન્તુ ૨ કળા એ અંશ હેાવાથી સુગમતા માટે ૧૬૫૯૨ જનની સવ કળાએ ૧૯ વડે ગુણીને કરીએ ત્યારે ૩૧૫૨૪૮માં ૨ કળા ઉમેરતાં ૩૧૫૨૫૦ કળા થાય, તથા ૨૯૨૨ ચેાજનની પણ કળા કરવાને ૧૯ વડે ગુણતાં ૫૫૫૧૮ કળા થઈ. જેથી દર ચૈાજને ૫૫૫ ચેાજન પહેાળાઈ આવે, જેથી ૧૬૫૯૨ ચેાજન દુર જતાં ૫૫૫૧૮ ને ૩૧૫૨૫૦ વડે ગુણીને ૩૧૫૨૫૦ વડે ભાગી પુનઃ ૧૯ વડે ભાગતાં ૨૯૨૨ ચેાજન વિસ્તાર પ્રાપ્ત થાય છે. અથવા ૩૧૫૨૫૦ ને ૨૯૨૨ વડે ગુણતાં ૯૨૧૧૬૦૫૦૦ આવે તેને ૩૧૫૨૫૦ વડે ભાગતાં ૨૯૨૨ ચેાજન પર્યન્ત વિસ્તાર આવે. એ ઉપરથી નદી પાસેથી પ તતરફ જતાં દર ચૈાજને ન્યાસ હીન કરવાનેા હોય છે, તે સ્વત: જાણવા ચેાગ્ય છે, તથા વ્યાસ ઉપરથી લખાઈ જાણવાનું ગણિત પણ પેાતાની મેળે ગણવા ચેાગ્ય છે, અહૈિ' અધિક વિસ્તાર થવાથી દર્શાવાશે નહિ. ૫૧૬૫ અવતરળ,—હવે વિજય આદિ પાંચ પદાર્થોના વિષ્ણુંભ ભેગા કરવાથી જ બુદ્વીપને વિષ્ટભ જે ૧ લાખ ચાજન છે જે પરિપૂર્ણ થાય છે તે આ એ ગાથામાં દર્શાવાય છે ૨૯ શ્ય
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy