SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવિદેહક્ષેત્ર વનાધિકાર ॥ वक्षस्कार पर्वतना देखाव ॥ [૦ ૧૪, ર. નવંત વ Yક્ષ સ્કિાર, - મન થી સીધા વા સીસોદા ા નિષ. T:--ચિત્ર-બ્રહ્નકુટ-નલિનીટ-એકશૈલ-ત્રિ-શ્રમણ-અંજનગિરિ-માજમ ગિરિ–અંકાપાતી-પક્ષ્યાપાતિ-આશીવિષ–સુખાવહ-ચન્દ્ર-સૂર-નાગ-દેવ, એ ૧૬ વલરકાર પર્વતનાં નામ અનુક્રમે જાણવાં ૧૫૧ જિત્તરાષા–ગાથાર્થવત સુગમ છે, અને શબ્દાર્થ આ પ્રમાણે-વિજયેને rasહદયભાગમાં અર્થાત વચમાં – કરનાર–રાખનાર તે પાર કહેવાય, અર્થાત જે બે પર્વતે મળીને રક્ષણીયક્ષેત્રને પિતાની બેની વચ્ચે રાખે તે વક્ષસ્કારપર્વત અહિં બે વક્ષસ્કારપર્વતે પિતાના અંતરાલમાં બે બે વિજયને ગોપવે છે, એ ભાવાર્થ છે, એ - ૧ એ શબ્દાર્થને અનુસરીને ચાર ગજદંતગિરિઓ એ બે કુરૂક્ષેત્રોને પિતાની વચ્ચે ગુપ્ત રાખવાથી તે ગwદંતગિરિઓને પણ વક્ષકારપર્વત શ્રી જંબૂ પ્ર. સુમાં કહ્યા છે, પરંતુ એ અર્થથી, વધશે અનદીઓ આદિ પદાર્થોને પણ વક્ષસ્કારપર્વત આદિ કેમ ન કહેવા? એ તર્ક ન કરો, કારણ કે એ શબ્દાર્થો પકજ શબ્દવ૮ રૂઢપદાર્થનેજ સૂચવનારા છે, પરતું તેવા અર્થવાળા સર્વ પદાર્થને સૂચવનાર નથી.
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy