SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવિદેક્ષેત્રનુ વર્ણન // વ્હેલ બંધૂવનમાં ૮ નિનટ ૮ નવૂ બા મ ક્ય મ - 4] » ext વ વ ૯ ܚܥܐ ઉતા ન ኩ meth 700 41. [T• ૨૪, g૦ ૨૨૦] не જન વિસ્તાર ૭૦ યોજન વિસ્તાર Astro 213 તથા જેવું આ જ પ્રૂવૃક્ષ ઉત્તરકુમાં કહ્યુ' તેવુ'જ શામરૃિક્ષ દેવકુરૂક્ષેત્રમાં પશ્ચિમઅધ ભાગમાં છે, તેનું પીડ ( શાલિપીઠ) રૂપાનું છે, અને અધિપતિ દેવ ગરૂડદેવ એટલે સુવણ કુમાર ભવનપતિનિકાયના વેળુવેવ નામના દેવ છે, તેની ગરૂડારાજધાની ખીજા જમૂદ્રીપમાં અનાદતારાજધાની સરખી જાણવી. આ શામલિપીઠની આસપાસના ત્રણ વનમાંથી પહેલા વનમાં જે આઠ જિનકૂટ છે તે રૂપાનાં છે; ॥ ૧૪૪.૫ ॥ મહાવિદેહ ક્ષેત્રનુ વર્ણન u અવતરળ:-મહાવિદેહક્ષેત્રમાં દેવકુરૂઉત્તરકુર્નુ સ્વરૂપ તથા તેમાં રહેલા યમલગિરિદ્રહા~“અને મહાવૃક્ષાનું [જમૂવૃક્ષ શામલિવૃક્ષનુ] સ્વરૂપ કહ્યામાદ હવે એ મહાવિદેહક્ષેત્રમાં વિજચે વક્ષસ્કારપત્ર તા આદિ પદાર્થના સંગ્રહ આ ગાથામાં કહેવાય છે.
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy