________________
૧૮
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરા સહિત હવે ભદ્રશાલવનનું પ્રમાણ કેટલું ? તે આગળની ગાથામાં કહેવાશે.
અવતરણ–પૂર્વગાથામાં કરેલી સૂચના પ્રમાણે ભદ્રશાલવનનું પ્રમાણ આ ગાથામાં કહેવાય છે –
बावीससहस्साइं, मेरूओ पुव्वओ अ पच्छिमओ। - तं चाडसीविहत्तं, वणमाणं दाहिणुत्तरओ ॥१२५॥
શબ્દાર્થ – વીસ -બાવીસ હજાર યોજન | મgણી-અથાસીવડે તં તે બાવીસહજારેને
વિત્ત-વિભક્ત કરતાં, ભાગતાં Tયાર્થ–મેરૂથી પૂર્વ દિશામાં બાવીસ હજાર યોજન અને પશ્ચિમદિશામાં પણ બાવીસ હજાર જન જેટલું દીર્ઘ ભદ્રશાલ વન છે, અને તેને અડ્યાસી વડે ભાગતાં જે આવે તેટલું વનનું પ્રમાણ દક્ષિણમાં અને ઉત્તર દિશામાં છે ૧૨૫
વિતરાઈ–ભદ્રશાલવનને દીર્ઘવિસ્તાર પૂર્વ દિશામાં અને પશ્ચિમદિશામાં નદીઓના પ્રવાહને અનુસારે ૨૨૦૦૦-૨૨૦૦૦ જન છે, અને એ વિસ્તાર પૂર્ણ થયા બાદ વિજયે પ્રારંભાય છે, તથા દક્ષિણમાં દેવકુરૂક્ષેત્રની અંદર તથા ઉત્તર દિશામાં ઉત્તરકુરૂક્ષેવની અંદર ભદ્રશાલવનને વિસ્તાર ઉત્તરદક્ષિણ ઈષ ૮૮)૨૨૦૦૦(૨૫૦ પેજના પ્રમાણે ૮૮ મા ભાગ જેટલો એટલે (૨૫૦ જન) ૧૭૬ છે. શેષભાગ કુરૂક્ષેત્રના યુગલિકોની વસ્તીવાળો છે, માટે ४४० તે શેષભાગમાં વન નથી. વળી મેરૂપર્વત ઉપરનાં ત્રણે ४४० વન વલય આકારનાં છે. અને આ વન જુદા પ્રકારના વિષમ ચેરસ આકારનું છે. જે ૧૨૫
००००
૦૦૦૦
T
૦૦૦૦
અવતરળ –હવે મેરૂની ચાર વિદિશિમાં ચાર વાગઢંતશિરિનું સ્વરૂપ કહેવાય છે– छव्वीस सहस चउसय–पणहत्तरि गंतु कुरुणइपवाया । उभओ विणिग्गया गयदंता मेरुम्मुहा चउरो ॥१२६॥ .
*મેરૂથી ૫૦ યોજન દૂર અને ૫૦૦ જન મૂળ વિસ્તારવાળા અs કરિકૂટ તે ૨૫૦ જના જેટલા નાના વનમાં કેવી રીતે સમાય ? એ ત્રશ્ન સ્વાભાવિક છે, અને તે સંબંધમાં નંદનવનમાંના નંદનટોની માફક શાસ્ત્રમાં સ્પષ્ટતા કરી નથી, તો પણ સંભવે છે કે જેમ નંદનવનનાં ૯ કૂટને દરેકને કંઈક ભાગ આકાશમાં નિરાધાર રહ્યો છે તેમ અહિં પણ કરિકૂટને ૩૦૦ એજન જેટલું વિસ્તાર કુરૂક્ષેત્રમાં પ્રવેશેલો હોય, તો કંઈ વિરોધ સમજાતું નથી, અને એ વિરતાર ભૂમિ ઉપર જ હોવાથી શાસ્ત્રકારે સ્પષ્ટતા ન કરી હોય તે તે સંભવિત છે.