________________
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તાથ સહિત
ચાર વૃત્તળતાથનું સ્વરૂપ હમણાંજ ૧૦૯–૧૧૦મી ગાથામાં કહ્યું. અને હવે મહાવિદેહના મધ્યગિરિનું સ્વરૂપ કહેવાય છે.
છે મહાવિદેહમાં મેરૂપર્વત મેરૂપર્વત એ મહાવિદેહક્ષેત્રને મધ્યગિરિ તે વૃત્તઆકારને છે. ઉંચાઈ મૂળમાંથી પ્રારંભીને ૧ લાખ જન છે, અને કંદથી (ભૂમિથી) પ્રારંભીને ૯૯૦૦૦ એજન છે જેથી ૧૦૦૦ એજન જેટલો ભૂમિમાં ઉડો દટાયેલ છે. તથા એનો વિસ્તાર ઉપરના ભાગમાં ચૂલિકાના સ્થાને (શિખરતલે) ૧૦૦૦ એજન છે, ભૂમિની સપાટી સ્થાને તેથી દશગુણ એટલે દશહજાર ૧૦૦૦૦ એજન વિસ્તાર છે, અને ભૂમિ નીચે મૂળમાં તે ૧૦ હજાર યોજન ઉપરાન્ત ૯૦ એજન અને એક એજનના અગિઆર ભાગ કરીએ તેવા ૧૦ ભાગ એટલે ૧૦૦૯ જન છે. અગિઆરીઆ ભાગની ઉત્પત્તિ આગળ દર્શાવાશે . ૧૧૯
અવતરા :–હવે આ ગાથામાં મેરૂપર્વતના ૨ શા છે તે કહેવાય છે— पुढवुवलवयरसक्कर-मयकंदो उवरि जाव सोमणसं । फलिहंक्ररययकंचण-मओअ जंबूणओ सेसो ॥११२॥
શબ્દાર્થ : પુત્ર-પૃથ્વી, માટી
f-સ્ફટિકરન ૩૮-ઉપલ, પત્થર
અશ-અંકરન તથ-વારને
-રજત, રૂપું સમય-શર્કરામય, કાંકરામય
જંગનો-કંચનમય, સુવર્ણરૂપ નવ-જાવત્, સુધી
કંચૂળમો-જાંબૂનદ સુવર્ણમય મળ-સોમનસવન
સે-શેષભાગ જાથા – મેરૂપર્વતની ઉપર ચઢતાં યાવત્ ભૂમિતલ સુધી માટી-પથરવા અને કાંકરાવાળે ૧લે કંદ છે, બીજે કાંડ સૌમનસ વન સુધીને સ્ફટિકર7 અંકરત્ન રૂપે અને સુવર્ણ મિશ્ર છે, અને શેષભાગ [ત્રીજો કંદ જાંબૂનદ સુવર્ણન છે૧૧૨ .
વિસ્તાર્થ –વિભાગ તે કાંડ કહેવાય, તેવા ત્રણ કાંડ (ત્રણ વિભાગ) મેરૂપર્વતના છે તે આ પ્રમાણે
છે મેરૂપર્વતના કાંડ છે " મેરૂપર્વતના સર્વથા નીચેના મૂળભાગથી ઉપર ચઢતાં ભૂમિ (સમભૂતલ) સુધી આવીએ ત્યાં સુધીમાં ૧૦૦૦ યોજન થાય છે, તે હજારજન જેટલું વિભાગ ભૂમિમાં