SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ર, શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરા સહિત તા છે. ત્રીજા આરાના પર્યાને ૧૫-૭ કલકરની ઉત્પત્તિ છે - ત્રીજા આરાના છેલ્લા ત્રીજા ભાગમાં પાપમનો આઠમો ભાગ બાકી રહે ત્યારે સુમતિ-પ્રતિશ્રુતિ-સીમંદર-સીમંધર-ક્ષેમકર-ક્ષેમધર – વિમળવાહન-ચક્ષુષ્મા-યશસ્વીઅભિચચન્દ્રાભ-પ્રસેનજિત-મરૂદેવ-નાભિ-અને ઋષભ એ ૧૫ કુલકરની ઉત્પત્તિ થાય છે. કુર- લેકમર્યાદાને -કરનાર તે કુટર એ શબ્દાર્થ છે, કારણ કે કાળક્રમે યુગલિકામાં મમતવ રાગ દ્વેષ આદિ અવગુણ વધવાથી થતા અપરાધે માટે જે વિશિષ્ટબુદ્ધિવાળા પુરૂને યુગલિકે મોટા પદે સ્થાપે છે અને તે લેકમાં અમુક અમુક વ્યવસ્થાઓ દર્શાવે છે, તે વ્યવસ્થા પ્રમાણે નહિં વર્તનાર અપરાધી યુગલિકને શિક્ષા કરે છે. એવા પ્રકારે લોકમર્યાદા સાચવનારા પુરૂષે કુલકર કહેવાય છે. વળી શ્રી આવશ્યકજીમાં વિમળવાહન-ચમુબાન-યશસ્વી-અભિચંદ્ર-પ્રસેનજિત મરૂદેવ-અને નાભિ એ ૭ કુલકર પણ કહ્યા છે, ઇત્યાદિવિચાર સિદ્ધાન્તાથી જાણવે. એ ૧૫ કુલકરેમાં પહેલા વિમળવાહનકુલકરનું આયુષ્ય પલ્યોપમને દશમો ભાગ, શેષ ૧૨ કુલકરનું આયુષ્ય અસંખ્ય અસખ્યપૂર્વ (અનુક્રમે હીન હીન), અને નાભિકુલકરનું સંખ્યાતપૂર્વ આયુષ્ય અને ઇષભકુલકરનું ૮૪ લાખપૂર્વ આયુષ્ય જાણવું છે કુલકરોએ પ્રવર્તાવેલી ૩ પ્રકારની દંડ નીતિ, પહેલા પાંચ કુલકરોએ * કાર નીતિ પ્રવર્તાવી, જેથી અપરાધી યુગલિકને “ આ શું કર્યું?” એટલું જ કહેવા માત્રથી અપરાધી યુગલિકે મરણતુલ્યશિક્ષા થયેલી માનીને પુન તે અપરાધ ન કરવામાં સાવચેત રહેતા, ત્યાં સુમતિકુલકરે દા કારની દંડનીતિ ઉત્પન્ન કરી, અને બીજા ચાર કુલકરેએ તેની તેજ દંડનીતિ પ્રમાણે અનુકરણ કર્યું. ત્યારબાદ છઠ્ઠા ક્ષેમધર કુલકરે મા કાર નામની બીજી દંડનીતિ પ્રવર્તાવી, અને બીજા ચાર કુલકરેએ એજ દંડનીતિનું અનુકરણ કર્યું, જેથી બીજા પાંચ કુલકરોના વખતમાં મા કાર દંડનીતિ પ્રવર્તે. અહિં જે યુગલિકે પહેલી હાકાર દંડનીતિને યોગ્ય હોય તેઓને માટે હકાર, અને તેની અવગણના કરે એવાને માટે મા કાર દંડનીતિ હતી. અર્થાત્ “હવેથી તું આવું કામ ન કરીશ” એ માકારનીતિનું તાત્પર્ય છે. અથવા મેટાઅપરાધમાં મા અને લઘુઅપરાધમાં હા દંડનીતિ હતી એમ પણ કહ્યું છે. શેષ પાંચ કુલકરેએ વિકાર નામની ત્રીજી દંડનીતિ પ્રવર્તાવી. શેષ સ્વરૂપ પૂર્વવત્ વિચારવું છે છે પરિભાષણ આદિ ૪ પ્રકારની દંડનીતિ, છે એ ત્રણ નીતિ ઉપરાંત મિષા-બોલાવીને વિશેષ ઠપકે દે, મંદરા અમુક જંબૂ એ મૂળસૂત્રમાં હાકાર મકાર બે નંતિ કહી છે, અને વૃત્તિમાં કેવળ હાકાર કહી છે ૧-૭ કુલકરની અપેક્ષાએ ૧-રમાં હા, ૩-૪માં હા અને મા, ૫-૭માં હા મા ધિક્ એ રીતે છે દંડનીતિ કહી છે,
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy