SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ पंचसएपणवीसे, कूडा सव्वेवि जंबुदीवमि । ते पत्तेअं वरवण-जुआहि वेईहिं परिस्कित्ता ॥७६॥ શબ્દાર્થ : વંg gશવસે-પાંચ પચીસ વરવાનુમહિ–ઉત્તમ વનક્ષત તે મિતે કૂટ દરેક હિં–વેદિકા વડે offeત્તા–વીટાયલા છે. rrrr—એ પ્રમાણે જંબુદ્વીપમાં સર્વટ પાંચસે પીસ છે, તે દરેક ઉત્તમવનયુક્તવેદિકાવડે વીટાયલા છે ૭૬ છે વિસ્તા–સુગમ છે. વિશેષ એ કે દરેક ફૂટની ચારે બાજુ ફરતુ એક વલયાકાર વન ૨ એજનમાં કંઈક ન્યૂન પ્રમાણનું છે, અને તે વનની ચારે બાજુ ફરતી એક વલયાકાર વેદિક જંબુદ્વીપની જગતી ઉપરની વેદિકા સરખી બે ગાઉ ઉંચી અને પાંચ ધનુષ વિસ્તારવાળી છે. . ૭૬ છે છે જબૂઢીપમાં પરપ ફૂટનાં નામ છે રવિંત ૧૧ -૧ સિદ્ધાયતનકૂટ-૨ હિમવંતકુટ-૩ ભરતકૂટ, ૪. ઇલાદેવી. ફૂટ, ૫. ગંગાવનકૂટ, ૬ શ્રીફૂટ, છ રહિતાંશાકૂટ, ૮ સિંદ્વાવર્તનકૂટ, ૯ સુરાદેવીટ, ૧૦ હૈમવત્ ટ, ૧૧ વૈશ્રમણકૂટ. શિatવસે ૨૨ -૧ સિદ્ધાયતનકૂટ, ૨ શિખરીટ, ૩ અરણ્યવતકૂટ, ૪ સુવર્ણ કુલાકૂટ, ૫ શ્રીદેવીફૂટ, ૬ “રક્તાવનકૂટ, ૭ લક્ષમીકૂટ, ૮ ૧રક્તવત્યાવર્તનકૂટ, ૯ ગંધાવતી કૂટ, ૧૦ રાવત કૂટ, ૧૧ તિગિચ્છિકૂટ. માહિનવંતપર્વને ૮ ૧ સિદ્ધાયતનકૂટ, ૨ મહાહિમવતકૂટ, ૩ હૈમવતફટ, ૪ હિતાં કૂટ, ૫ હકૂટ, ૬ હરિકાન્તાકૂટ, ૭ હરિવર્ષફૂટ, ૮ વૈર્યકૂટ જમવર્થતે ૮ -૧ સિધાયતનકૂટ, ૨ કિમકૂટ, ૭ રમ્યફફૂટ, ૪ નરકાન્તાકૂટ, ૫ બુદ્ધિ ફૂટ ૬ રૂપ્યકુલા કુટ, છ અરણ્યવતકૂટ, ૮ મણિકાંચનકૂટ. નિષા -૧ સિદ્ધાયતનકૂટ, ૨ નિષધકૂટ, ૩ હરિવર્ષફૂટ, ૪ પૂર્વ વિદેહ ફૂટ, પ હી ફૂટ, ૬ કૃતિ કૂટ, ૭ સીતાદા° ફૂટ, ૮ અપરવિદેહકૂટ, ૯ રૂચકકૂટ. નીરવંતપર્વતે ૧ ફૂટ–૧ સિદ્ધાયતનકૂટ, ૨ નીલવંતકુટ, ૩ પૂર્વ વિદેહફટ, ૪ સીતા "કૂટ, ૬ "નારિકાન્તાકૂટ, ૭ અપરવિદેહફૂટ, ૮ રમ્યફટ, ૯ ઉપદર્શનકૂટ. • એ શુન્ય નિશાનીવાળાં કૂટ દેવીઓનાં છે. પહેલું કૂટ ન ચત્યનું છે, અને શેષ ફટ દેવનાં છે,
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy