SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ - શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. આવી, જેથી ૧૨ જન ઉંચે ચઢતાં મધ્યભાગે આવતાં ત્યાં ૨૫ માંથી ૬ ગાઉ બાદ કરતાં ૧૮ ગાઉને વિસ્તાર આવે. શિખરથી ઉતરતાં પણ ૧૨ા માં દા વધારતાં ૧૮ ગાઉ ને મધ્યવિસ્તાર આવે. એ રીતે ત્રણ પ્રકારના ફૂટેમાં દરાજને | જન હાનિવૃદ્ધિ છે, તથા એ ગિરિકૂટ ને કરિફૂટ રનમય છે, પરંતુ શૈતાઢયનાં ૪-૫૬ એ ત્રણ ત્રણ ફૂટે સુવર્ણનાં છે. એ વિશેષ છે. સહસ્રાંકફૂટને એની ૭૦ મી ગાથામાં કનકમય કાાં છે જ. જેથી ૪૬૭ ગિરિકૂટમાં ૩૦૨ રનમય અને ૧૦૫ ફૂટ સુવર્ણમય છે. જે ૭૩ અવતરણ –૪૬૭ ગિરિફૂટ અને ૫૮ ભૂમિકૂટ છે, ત્યાં ૪૬૭ ગિરિકૂટ ઉપરાન્ત ૮ કરિટરૂપ ભૂમિકૂટ પણ પૂર્વે કહેવાય છે, જેથી હવે ૫૦ ભૂમિટ કહેવાના બાકી છે, તેમાં ૧૬. તરૂફૂટ અને ૩૪ ઝષભકૂટ છે, ત્યાં આ ગાથામાં પ્રથમ ૧૬ વરૂફૂટ કહેવાય છે– जंबूणय रययमया, जगइसमा जंबु सामलीकूडा। अट्ठट्ट तेसु दहदेवि-गिहसमा चारु चेइहरा ॥४॥ શબ્દાર્થ – ગંગૂન -જાંબુનદ સુવર્ણમય વnિત્તમ-દ્રદેવીના ભવન સરખા રથયા-રજતમય, રૂપાના રાક-મનેહર. બંસામટી જૂદા-જંબૂકૂટ અને શાલ્મલી કૂટ | વેરા-ત્યગૃહ, સિદ્ધાયતને વાવાર્થ-આઠ જંબૂટ જાંબૂનદસુવર્ણમય છે, અને આઠ શાલ્મલિફટ રૂપાન છે, તથા જગતી જેટલા પ્રમાણવાળા છે, અને તે સર્વઉપર કહદેવીના ભવનસરખા પ્રમાણવાળાં મનોહર જિનભવને છે. જે ૭૪ વિસ્તરાર્થે–આગળ ૧૩૬ થી ૧૪૫ મી ગાથા સુધીમાં જંબૂવૃક્ષ અને શામલિવૃક્ષનું સ્વરૂપ કહેવાશે તે પૃથ્વીપરિણામી જંબૂવૃક્ષના વનમાં અને શામલિવૃક્ષના વનમાં ચારદિશાએ ચાર દેવભવન અને ચારવિદિશામાં ચાર દેવપ્રાસાદ છે, તે આઠના આક આંતરામાં એકેક ભૂમિકૂટ [ શિખરાકૃતિવાળા પર્વત] હેવાથી તે ૮ જંબૂકૂટ અને ૮ શાલ્મલિકૂટ કહેવાય છે, તથા જબૂ અને શામલિ એ બે પૃથ્વીકાયિકવૃક્ષો હોવાથી એ ૧૬ તર(વૃક્ષફટ) કહેવાય છે, તેમાં ૮ જંબૂકૂટ જાંબૂનદ સુવર્ણન છે, તેથી કંઈક રક્તવર્ણન છે, અને ૮ શામલિકૂટ રૂપાના હોવાથી વેતવર્ણના છે. એ ૧૬ તરૂફટ જંબુદ્વીપની જગતી સરખા છે એટલે મૂળમાં જ ૧૨ જન અને શિખરે ચાર યજન વિસ્તારવાળા ગોળ આકારના છે, તથા ૮ જન ઉંચા છે, તે * ૧૬ તરફૂટને મૂળમાં ૮ જન મધ્યમાં ૬ યોજન અને શિખરે ૪ જન વિસ્તારવાળા પણ કહ્યાં છે. ઇતિ મતાન્તરમ
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy