________________
શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તાથ સહિત इअ पणसय उच्च छासहिसउ (य) कूडा तेसु दीहरगिरीणं । पुग्वणइ मेरुदिसि अंतसिद्धकूडेसु जिणभवणा ॥६७॥
શબ્દાર્થ – મ-એ પૂર્વે કહેલાં
પુરવ (મિ)-પૂર્વદિશિએ વળના ૩-પાંચસે જન ઉંચા
જીરૂ (લિસ)નદી દિશિએ
મેદ સિ–મેરૂ દિશિએ આર્િસવ જૂદા-એકસે છાસઠ ફૂટ
મત-અન્ત, પર્યન્ત રહેલ તેણુ-તે કૂટમાં
સિદ્ધ-સિદ્ધ ઉપર વીહારી-દીર્ઘગિરીઓના
નિગમવા-જિનભવને છે.
–એ પ્રમાણે પાંચસો જન ઉંચાં ૧૬૬ ફૂટ છે, તે કૂટમાં જે દીર્ઘપર્વતે છે, તેની પૂર્વદિશાના પર્યન્ત નદીદિશિના પર્યન્ત અને મેરૂદિશિના પર્યન્ત સિદ્ધફટ છે, તેમાં જિનભવનો છે ૬૮ છે '
વિસ્તરાર્થ–પૂર્વે બે ગાથામાં જે ૧૬૬ ફૂટ ગણાવ્યાં તેમાં ૧૫૦ ફૂટ ૨૬ દીઘપર્વતનાં છે, અને ૧૬ ફૂટ એક મેરૂ પર્વતનાં હોવાથી વૃત્તપર્વતનાં છે. ત્યાં એ મેરૂ પર્વતનાં ૧૬ ફૂટમાં એક પણ ફૂટ ઉપર શાશ્વતજિન ભવન નથી, પરંતુ ૨૬ દીર્ઘપર્વત ઉપરના એકેક ફૂટ ઉપર શાશ્વતજિનભવન એકેક છે, જેથી તે શાશ્વતજિનભવનમાં શ્રી સિદ્ધભગવંતની શાશ્વતપ્રતિમા હોવાથી એ જિનભવન પણ સિદ્વાયતન [ સિદ્ધનું આયતન એટલે મંદિર ] કહેવાય, અને તે કૂટ પણ સિદ્ધ કહેવાય, પરંતુ દરેક પર્વતનાં ૧૧ વા ૮ વા ૯, ઇત્યાદિ કૂટોમાં તે સિદ્ધકુટ કયે સ્થાને હોય ? તે દર્શાવવાનો પ્રસંગ છે, માટે આ ગાળામાં તે સિદ્ધકૂટનાં સ્થાન દર્શાવે છે તે આ પ્રમાણે
છ વર્ષધર પર્વત ઉપર જે ૧૧-૧૧-૮-૮-૯-૯ ફૂટ પૂર્વે કહ્યાં તેમાં પૂર્વદિશાનું જે પહેલું કૂટ પૂર્વસમુદ્ર પાસે છે તે છ એ ફૂટ સિદ્ધકુટ છે, ત્યાં ૧૧ આદિ ફૂટની પંક્તિ પૂર્વ પશ્ચિમ દીર્ઘ છે, તેથી સિદ્ધક્ટ પૂર્વ દિશામાં પર્યતે રહેલું છે, માટે ગાથામાં પુકવયિ મંતે કહ્યું છે.
" તથા ૧૬ વક્ષસ્કારપર્વતનાં દરેકના ચાર ચાર ફૂટની પંક્તિ ગિરિનદી પર્યન્ત દીર્ઘ છે, એટલે પહેલું સિદ્ધકૂટ નદી તરફ પર્યો છે, અને છેલ્લું ફૂટ નિષધ અથવા નીલવંતપર્વત તરફ પર્યન્ત છે, જેથી વક્ષસ્કારગિરિનું દરેક સિદ્ધકૂટ સીતા અથવા સીતાદા નદી પાસે છે, માટે ગાથામાં નરિસિ અને કહ્યું છે.