________________
વિષયાનુક્રમ
ગાથાસંખ્યા, પૃષ્ઠસંખ્યા,
વિષયનિશ સન્યાકર્તાનું મંગલાચરણ, અનુબન્ધચતુષ્ટય. તીરછલોકમાં દ્વીપસમુદ્રની સંખ્યા. પોપમ સાગરોપમનું સવિસ્તર સ્વરૂપ. પોપમ સાગરોપમનું ગાથાથી વર્ણન. દીપસમુદ્રનાં કેટલાક નામો. આગળ આગળના દ્વીપસમુદ્રોનાં નામ જાણવાની રીત. છેલ્લા પાંચ દ્વીપ તથા પાંચ સમુદ્રોનાં નામો. સમુદ્રનાં નામ જાણવાને પ્રકાર, કેટલાક દ્વીપ સમુદ્રોનાં નામે કઠે, સમુદ્રોના પાણીને સ્વાદ. સર્વદ્વીપ સમુદ્રોને વિસ્તાર જાણવાને ઉપાય, જંબુદ્વીપને વ્યાસ-પરિધિ સંબંધી આકૃતિ. લવણ સમુદ્રને વ્યાસ (આકૃતિ) દ્વીપ સમુદ્રને વીંટાઈને રહેલી જગતનું સવિસ્તર સ્વરૂપ. ચૂલ તથા ગિરિવિઝંભ કરણ. પઘવર વેદિકા વર્ણન. જગતી ઉપર રહેલા વનખંડનું સ્વરૂપ, અધિપતિ દેવોના નિવાસસ્થાને. જંબુદ્વીપમાં રહેલા વર્ષધર પર્વત તથા ક્ષેત્રનું સ્વરૂપ. છ કુલગિરિનાં નામ. સાત મહાક્ષેત્રના નામ. સાત મહાક્ષેત્રનું ચિત્ર. સાત ક્ષેત્રના વર્ષધર પર્વતનું સ્વરૂપ. વર્ષધર પર્વતની ઊંચાઈ. કુલગિરિ પર્વતને યંત્ર. કુલગિરિની પહેળાઈ જાણવાનું કારણ વર્ષધર પર્વતેનું પ્રમાણ. સાત મહાક્ષેત્રને વિસ્તાર જાણવાનું કારણ સાત મહાક્ષેત્રનો વિસ્તાર. સાત મહાક્ષેત્રોના પ્રમાણુ વગેરેને યંત્ર. સાત મહાક્ષેત્ર અને છ વર્ષધર પર્વતે બનેને વિસ્તાર
ભેગો કરતાં એક લાખ જજન વિસ્તાર થાય.