________________
શ્રી લઘુ ક્ષેત્ર સમાસ વિસ્તરા સહિત
વિસ્તરાથ–પદ્મદ્રહ અને પુંડરીકદ્રહ એ બે બાહ્યદ્રહ છે, કારણકે સર્વ પર્વતથી બહારના (છેલા) લઘુહિમવંત અને શિખરી એ બે પર્વત પર આવેલા છે. તે દ્રહાના પૂર્વ દ્વારને અને પશ્વિમદ્વારને વિસ્તાર પૂર્વે કહ્યા પ્રમાણે સવા છ જનને છે, માટે બહારના ક્ષેત્રોમાં વહેતી અને એજ બે દ્રોમાંથી પૂર્વ પશ્ચિમ દ્વારે નીકળતી. ગંગા સિંધૂ રક્તા અને રક્તવતી એ ચાર બાહ્ય નદીઓ દરેક સવા છ જનના પ્રવાહથી પર્વત ઉપર વહે છે. એ રીતે કેટલા જન સુધી પર્વત ઉપર વહે છે તે વાત હવે પછીની ગાથામાં કહેવાશે. વળી જેમ આ ચાર નદીઓ બાહ્ય નદીઓ ગણાય છે, તેમ હિમવંત અને હિરણયવંતક્ષેત્રની ચાર નદીઓ મધ્ય નદીઓ, અને હરિવર્ષ તથા રમ્યકક્ષેત્રની ચાર નદીઓ અભ્યત્તરનદીઓ ગણાય. તથા મહાવિદેહની અપેક્ષાએ તે એ ચાર નદીઓ પણ મધ્યનદીઓ ગણાય. અને મહાવિદેહની અભ્યન્તરનદીઓ કહેવાય, જંબદ્વીપ લઘુસંગ્રહણુમાં એિ આઠે નદીઓને અભ્યન્તરનદીએ કહેલી છે. કે ૪૮ છે
લાવતઃ–પૂર્વ ગાથામાં ચાર બાહ્ય નદીઓ દા જનના પ્રવાહથી પર્વત ઉપર વહે છે એમ કહ્યું, અને હવે આ બે ગાથામાં તે નદીઓ પર્વત ઉપર કેટલા જન સુધી વહે છે અને ત્યારબાદ તેને પ્રવાહ કયાં પડે છે? તે પણ કહે છે.
पंचसय गंतुणिअगा-वत्तणकूटाउ बहिमुहं वलइ। पणसय तेवीसेहिं, साहिअतिकलाहिं सिहराओ॥४९॥ णिवडइ मगरमुहावम-वयरामय जिभियाइं वयरतले णिअगे णिवायकुंडे मुत्तावलिसमपवाहेण ॥ ५० ॥
| શબ્દાર્થ – જાતુ= જઈને, વહીને
વાસયતેવી=પાંચસો ત્રેવીસ જન ળિયા માવેત્તા સૂET૩=પોતાના નામવાળા | સામ=સાધિક, અધિક
આવર્તન કૂટથી | તિવાહૈિં ત્રણ કળા વહિદં=બાહ્ય ક્ષેત્રની સન્મુખ
હિરામ=શિખર ઉપરથી વટ=વળે, તે તરફ વાંકી થાય.
વિડ=પડે માર મુદ્દે ૩વમ=મગરમુખ સરખી વરામ =વામય નિમિયાર્દુ જીડ્રિવકો દ્વારા, પ્રનાલ દ્વારા વયરત=વામય તળીયાવાળા
ળિરાજે પોતાના નામવાળા ળિajકે નિપાતકુંડમાં, પ્રપાતકુંડમાં મુત્તરવઢિ સમ=મતીના હાર સરખા વાળ પ્રવાહ વડે