SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી દેવીના કમળનુ વર્ણન વિસ્તર ઃ—અહિ જળની ઉપર બે ગાઉ ચુ' કહેવાથી જળથી એટલુ અધર સમજવું, કમળપત્રોને સમુદાયજ જળથી બે ગાઉ જેટલેા દૂર છે, જેથી કમળ તે જળને અડીને રહ્યું છે એમ ન જાણવું. અર્થાત્ જળની સપાટી ઉપર જેમ તરતુ રાખ્યુ હાય તેવું નથી પરન્તુ કમળપત્ર અને જળ એ બેની વચ્ચે બે ગાઉનુ` આંતરૂ વા આકાશ છે. જો એ બે ગાઉ અતરાલના કહ્યા હાય તેા પુનઃ કમળની ઉંચાઈ કહેવી તે! ખાકીજ રહે છે, માટેજ જાડાઈ કહેવાશે તે કમળની ઉંચાઈ જાણવી. તથા દ્રહને વિસ્તાર પાંચસે ચૈાજનને! હાય તા તેના પાંચસેમા ભાગે ૧ ચેાજન, હુન્નર ચેાજન હાય તે તેના પાંચસેામા ભાગે એ ચેાજન અને બે હજાર હોય ત્યાં તેના પાંચસામા ભાગે ચાર ચાજન જેટલેા કમળનેા વિસ્તાર જાણવા. તથા વિસ્તારના અધ ભાગે જાડાઈ કહેવાથી ના ચેાજન ૧ ચેાજન અને ૨ ચેાજન જાડાઈ જાણવી. એજ કમળની પાતાની ઉંચાઈ જાણવી. અર્થાત્ ખાદ્યનાં એ દ્રઢાનાં એ મૂળકમળ ૧ ચેાજન વિસ્તૃત અને ના યાજન જાડાં છે, તથા મધ્ય એ દ્રહાનાં બે મૂળકમળ ૨ ચેાજન વિસ્તૃત અને ૧ ચેાજન જાડાં છે, અને અભ્યન્તર એ દ્રહાનાં એ કમળ ૪ ચેાજનં વિસ્તૃત અને ૨ચેાજન જાડાં છે. એ પ્રમાણે દેવીઓનાં મૂળકમળ જાણવાં !! ૩૭ li અવતરણ આ ગાથામાં કમળના અવયવા કયા રત્નના અનેલા છે તે કહે છે मूले कंदे नाले, तं वयरारिद्रवेरुलियरुवं । जंबुणमज्झतवणिज - वहिअदलं रत्तकेसरिअं ॥ ३८ ॥ શબ્દા વયરવારન મલ્ટિ-અરિષ્ટ રત્ન વેમિ-વૈડૂ રત્ન નકુળય—જાંબૂનદ સુવર્ણ -- મા-મધ્ય પત્ર તરંગિન-તપનીય સુવણુ વનિગર-ખાદ્યદલ, ખાદ્યપત્રો રત્તવેરિયં–રાતા કેસરાવાળુ ગાથા :—દેવીનું તે મૂળ કમળ મૂળમાં વજ્રરત્નનુ છે, કદમાં અષ્ઠિરત્નનુ છે, અને નાળ વૈ રત્નમય છે, તથા જાંબૂનદસુવણૅ મય મધ્યપત્રવાળું અને તપનીય સુવર્ણ મય ખાદ્યપત્રવાળું તથા રાતા કેશરાવાળું છે. ૫ ૩૮ ૫ વિસ્તરાર્થ :-જમીનમાં ઉડા ઉતરેલા જટાજૂટ સરખા ભાગ તે મૂળ વજ્રરત્નમય હાવાથી શ્વેતવણે છે, જમીનની સપાટીસ્થાને રહેલ તથા મૂળ અને માળની વચ્ચેમ જડ–જડથી રૂપ ભાગ તે અરિરત્નના [શની સરખા ] શ્યામ વળે છે, તથા નાળ રૂપ સ્કંધ તે વૈÖરત્નમય (પાનાના) હોવાથી લીલા વના છે, તથા કમળપુષ્પના
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy