SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત કમળાને માટે ૨૦૦૦૫૩ એજન (વીસહજારપાંચ) જન અને એક એજનના સોળ ભાગ કરીએ તેવા તેર ભાગ) એટલું ક્ષેત્રફળ જોઈએ, માટે સર્વ કમળો સુખે સમાઈ શકે છે. ત્યાં કયા વલયને કેટલી જગ્યા જોઈએ તેનું સ્પષ્ટ ગણિત આ પ્રમાણે | મુખ્ય કમળ ૧ જનનું અને તેને ફરતે બાર જ મૂળ વિસ્તારવાળો કેટ હોવાથી કેટના મૂળને એક છેડાથી બીજી સામી બાજુના છેડા સુધીને વ્યાસ ૨૫ જન થયે. જેથી મૂળ કમળને અંગે જગતી સહિત ૨૫ જન ક્ષેત્ર રેકાયું. પ્રથમ વયનાં કમળ અર્ધ અર્ધ એજનનાં છે તે ૧ જનના ક્ષેત્રફળમાં ચાર કમળ સમાય, તેથી ૧૦૮ ને ચારે ભાગતાં ર૭ યોજનામાં ૧૦૮ કમળો સમાય છે. અહિં અર્ધ જન પ્રમાણ હોવાથી ૫૪ જન જેટલું ક્ષેત્ર જોઈએ એ તર્ક અસ્થાને છે, કારણ કે કમળ કેટલું ક્ષેત્ર રેકે ? તે ક્ષેત્રફળના હિસાબે જ ગણી શકાય છે માટે આ ૧૦૮ કમળ એક જ પંક્તિએ વલયાકારે રહ્યાં છે, કારણ જગ્યા ઘણી છે માટે. વીના વનાં કમળે ૩૪૦૧૧ છે, અને દરેક કમળ છે જન વિસ્તારવાળું છે જેથી એક યોજનામાં ક્ષેત્રફળ પ્રમાણે ૧૬ કમળ સમાઈ શકે માટે ૩૪૦૧૧ ને ૧૬ વડે ભાગતાં ૨૧૨૫૩ [ એકવીસ પચીસ જન અને સેળીઆ અગિઆર ભાગ] જન બીજા વલયનાં કમળે એટલી જગ્યા છે. આ વલયમાં પૂર્વ દિશાનાં ૪ કમળ તથા પશ્ચિમ દિશાનાં ૭ કમળ એક પંક્તિએ ગોઠવાયાં છે, અને શેષ ૩૪૦૦૦ કમળો પતપિતાની દિશામાં યથાસંભવ અનેક પંક્તિએ ગોઠવાયેલાં છે, માટે આ વિષમાકાર વલય છે. ત્રીના વનાં કમળ ૧૬૦૦૦ છે, અને દરેક કમળ જન પ્રમાણુનું છે, જેથી એક જન ક્ષેત્રફળમાં ૬૪ કમળ સમાઈ શકે, માટે સેળ હજારને ચેસડે ભાગતાં ૨૫૦ (અઢી) જન આવે, જેથી ૧૬૦૦૦ કમળો માટે આ વલયમાં ૨૫૦ જન ક્ષેત્ર જોઈએ, આ વલયમાં સર્વે કમળ એક પંક્તિએ રહ્યાં છે, કારણ કે ક્ષેત્ર પૂરતું છે માટે. વાંધા વચ્ચેનાં કમળ ૩૨૦૦૦૦૦ છે, અને દરેક કમળ ન યોજન રેકે છે, માટે એક જન ક્ષેત્રફળમાં ૨૫૬ કમળ સમાય, જેથી ૩૨ લાખને ૨૫૬ વડે ભાગતા. ૧૨૫૦૦ (બાર હજાર પાંચસો) જન આવે, માટે એટલું ક્ષેત્ર આ સર્વ કમળ રેકે છે, અહિં કમળ અનેક પંકિતઓથી ગોઠવાયેલાં છે. , નમી વચ્ચેનાં કમળો ૪૦૦૦૦૦૦ (ચાલીસ લાખ) છે અને દરેક કમળ | જન વિસ્તારવાળું છે, માટે એક જન ક્ષેત્રફળમાં ૧૦૨૪ કમળો સમાય, જેથી ૪૦ લાખને ૧૦૨૪ વડે ભાગતાં ૩૯૦ ૬૪ જન આવે. એટલું ક્ષેત્ર પાંચમા વલયથી કાય છે. આ વલયમાં પણ કમળની અનેક પંક્તિઓ ગોઠવાયેલી છે.
SR No.022175
Book TitleLaghu Kshetra Samsas Granth
Original Sutra AuthorN/A
AuthorCharitrashreeji
PublisherKumudchandra Jesingbhai Vora
Publication Year1977
Total Pages510
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy