________________
વર્ષધર૫તે ઉપરના પદ્મદ્રહ વિગેરે પ્રહનું વર્ણન
૫૫*
बहि पउमपुंडरीआ मझे, ते चेव हुँति महपुव्वाा तेगच्छि केसरीआ, अभितरिआ कमेणेसु ॥ ३५॥
શબ્દાર્થ – બિહારનાં
તેfછ–તિગિંછિદ્રહ ૧૩મ–પદ્મદ્રહ
સfમ-કેસરીદ્રહ પુરમા-પુંડરીકદ્રહ
મત-અભ્યતરના બે પર્વત મન્ગ–મધ્યનાં
મેન--અનુક્રમે જેવ-નિશ્ચય
ઘણું-દ્રોમાં મy –મહ” શબ્દપૂર્વક
Trણાર્થ–પદ્મદ્રહ અને પુંડરીકદ્રહ એ બે દ્રો બહાર છે, અને મધ્ય ભાગમાં એજ બે દ્રહે “મહ” શબ્દપૂર્વક છે, તથા તેગછિ અને કેશરી એ બે કહે અભ્યન્તર પ્રહે છે. હવે અનુક્રમે એ દ્રોમાં [દેવીઓનાં નામ કહેવાય છે. એ સંબંધ હવે પછીની ૩૬મી ગાથામાં આવે છે] . ૩૫ છે
વિસ્તરાર્થ–પદ્મદ્રહ અને પુંડરીકદ્રહ એ બે સર્વથી બહાર છે, એટલે સર્વ બહારના દક્ષિણસમુદ્ર પાસેના લઘુહિમવંત પર્વત ઉપર પwદ્રહ છે, અને ઉત્તર દિશાના સર્વ બાહ્ય શિખરી પર્વત ઉપર પુeTહુ છે, તથા એજ બે નામવાળાં પરંતુ પ્રારંભમાં “મહ” શબ્દ અધિક ઉમેરતાં મદદ અને મjeીજા મધ્ય ભાગમાં છે, એટલે બે મધ્ય પર્વત ઉપર છે, ત્યાં મહાપદ્મદ્રહ મહાહિમવંત પર્વત ઉપર અને મહાપુંડરીકદ્રહ રૂફમી પર્વત ઉપર છે, અને બે પર્વતે મધ્યવતી છે, કારણકે મહાહિમવંતપર્વત લઘુહિમવંત અને નિષધ પર્વતની વચ્ચે તથા રૂફમીપર્વત શિખરી અને નીલવંતની વચ્ચે આવ્યો છે માટે, તથા તિબિંછી અને કેશરી એ બે કહ, અભ્યન્તર છે, એટલે નિષધ અને નીલવંત એ અભ્યન્તર પર્વત ઉપર રહેલા છે. - અહિં પદ્મદ્રહાદિક નામમાં કંઈ વિશેષ નથી, કેવળ તિગિંછીદ્રહ અને કેશરિદ્રહના નામમાં વિશેષતા છે તે આ પ્રમાણે—તિગિંછી એટલે પુષ્પરજમકરંદ, તેની મુખ્યતાએ તિગિંછી અથવા તેગિછીદ્રહ કહેવાય છે, અને કેશર એટલે કેસરાઓના સમૂહવડે અલંકૃત શતપત્રાદિ કમળો હોવાથી મુખ્યતાએ કેશરિ અથવા કેસરિદ્રહ કહેવાય છે. - હવે અનુક્રમે એ સરોવરમાં જે જે અધિપતિ દેવીઓનાં સ્થાન છે તે દેવીઓના નામ અગ્ર ગાથામાં કહેવાશે. છે ૩૫ છે
માતા: –પૂર્વ ગાથામાં મેળવ્યું પદના સંબંધવાળી આ ગાથામાં છ મહાદ્રમાં નિવાસ કરતી ૬ દેવીઓનાં નામ કહેવાય છે... .